પદ્મ વિભૂષણ પંડિત છન્નુલાલ મિશ્રના નિધન પર પ્રધાનમંત્રી મોદીનો શોક સંદેશ
October 02nd, 02:00 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પદ્મ વિભૂષણ પંડિત છન્નુલાલ મિશ્રના નિધન પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.પ્રધાનમંત્રીએ પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
October 02nd, 09:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાજીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને તેમને ભારતીય કલા અને સંસ્કૃતિના આજીવન ભક્ત ગણાવ્યા હતા.