કેબિનેટે પશ્ચિમ બંગાળ અને ઝારખંડના 05 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 192 કિમીનો વધારો થશે
March 10th, 04:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના આશરે ₹4,474 કરોડના કુલ ખર્ચ ધરાવતા 02 (બે) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:પ્રધાનમંત્રી ઝારખંડના પાકુડમાં બસ દુર્ઘટનાથી શોકગ્રસ્ત થયા
January 05th, 08:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના પાકુડમાં બનેલી બસ દુર્ઘટનામાં થયેલા લોકોનાં મોત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી.