પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરી
December 01st, 08:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિકના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી અનુરા કુમારા દિસાનાયકે સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.ચક્રવાત દિટવાહને કારણે શ્રીલંકામાં થયેલા જાનમાલના નુકસાન પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
November 28th, 03:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચક્રવાત દિટવાહને કારણે થયેલા વિનાશમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા શ્રીલંકાના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે તમામ અસરગ્રસ્ત પરિવારોની સલામતી, આરામ અને ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી.