પ્રધાનમંત્રીએ સોમનાથની તેમની મુલાકાતની ઝલક શેર કરી
January 10th, 11:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સોમનાથની મુલાકાતની ઝલક શેર કરી.પ્રધાનમંત્રી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગુજરાતની મુલાકાતે
January 09th, 12:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10-12 જાન્યુઆરી, 2026 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 10 જાન્યુઆરીની સાંજે સોમનાથ પહોંચશે. લગભગ 8 વાગ્યે, પ્રધાનમંત્રી ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે અને પછી સોમનાથ મંદિરમાં ડ્રોન શો જોશે.