ભારતે અને નેધરલેન્ડ્સે ભારતના પ્રધાનમંત્રીની નેધરલેન્ડ્સની મુલાકાત અંગે સંયુક્ત નિવેદન જાહેર કર્યું
May 17th, 03:45 am
નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી માનનીય શ્રી રોબ જેટનના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16-17 મે 2026 દરમિયાન નેધરલેન્ડ્સની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ પ્રધાનમંત્રી મોદીની નેધરલેન્ડ્સની બીજી મુલાકાત હતી.પ્રધાનમંત્રી ડચ CEOs સાથે મુલાકાત કરી
May 16th, 10:15 pm
બેઠક પૂર્વે, બંને નેતાઓની ઉપસ્થિતિમાં ASML અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેઓએ ગુજરાતના ધોલેરામાં ભારતના પ્રથમ ફ્રન્ટ-એન્ડ સેમિકન્ડક્ટર FAB માટે એકસાથે ભાગીદારી કરવાના ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ASMLના નિર્ણયને આવકાર્યો હતો.