પ્રધાનમંત્રીએ હરિયાણાના નુહમાં અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
April 26th, 07:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના નુહમાં અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. રાજ્ય સરકાર રાહત અને બચાવ માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે, શ્રી મોદીએ કહ્યું.