પ્રધાનમંત્રીએ નુઆખાઈ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી
August 28th, 01:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નુઆખાઈ પર્વ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે નુઆખાઈ દ્વારા દર્શાવવામાં આવેલી કૃતજ્ઞતા અને એકતાની ભાવના પર ભાર મૂક્યો અને દેશની આજીવિકા અને પ્રગતિની કરોડરજ્જુ એવા ખેડૂતોના અથાક પ્રયત્નોને સ્વીકાર્યા.પ્રધાનમંત્રી શ્રીએ નુઆખાઈ પર લોકોને શુભેચ્છા પાઠવી
September 20th, 09:04 pm
પ્રધાનમંત્રીએ નુઆખાઈના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.PM greets the people of Odisha on the festival of Nuakhai
September 18th, 09:20 am