પ્રધાનમંત્રીએ NSG સ્થાપના દિવસ નિમિત્તે NSG કર્મચારીઓને શુભેચ્છા પાઠવી
October 16th, 09:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NSG સ્થાપના દિવસ નિમિત્તે NSG કર્મચારીઓની અદમ્ય હિંમત અને દૃઢ નિશ્ચયની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ કહ્યું, NSG એ રાષ્ટ્રને આતંકવાદના ખતરાથી બચાવવા, આપણા નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં અને રાષ્ટ્રીય સંપત્તિઓનું રક્ષણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.પ્રધાનમંત્રીએ એનએસજી સ્થાપના દિવસના અવસર પર એનએસજી કર્મીઓને સલામ કરી
October 16th, 11:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનએસજી સ્થાપના દિવસના અવસર પર એનએસજી કર્મચારીઓના અતૂટ સમર્પણ, હિંમત અને સંકલ્પની પ્રશંસા કરી છે.