પ્રધાનમંત્રી શ્રીએ CWG 2022 માં 48 kg મહિલા બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ નીતુ ઘંઘાસને અભિનંદન પાઠવ્યા

August 07th, 06:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સ, 2022માં 48 કિગ્રા મહિલા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ નીતુ ઘંઘાસને અભિનંદન પાઠવ્યા છે.