પ્રધાનમંત્રી સંત નિરંજન દાસજીને મળ્યા

July 17th, 10:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે જલંધરમાં સંત નિરંજન દાસજીને મળ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે આધ્યાત્મિક જાગૃતિ અને સામાજિક કલ્યાણમાં સંત નિરંજન દાસજીનું યોગદાન ખૂબ જ પ્રેરણાદાયક છે.

પ્રધાનમંત્રી સંત નિરંજન દાસજીને મળ્યા

February 01st, 07:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની જન્મજયંતીના વિશેષ પ્રસંગે ડેરા સચખંડ બલ્લાં ખાતે સંત નિરંજન દાસજીને મળ્યા હતા. સમાજ પ્રત્યેની તેમની પ્રેરણાદાયી સેવાના માનમાં તેમને તાજેતરમાં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.