પ્રધાનમંત્રીએ આર્મેનિયાની સંસદીય ચૂંટણીમાં સિવિલ કોન્ટ્રાક્ટ પાર્ટીની પ્રભાવશાળી જીત બદલ શ્રી નિકોલ પશિન્યાનને અભિનંદન પાઠવ્યા

June 08th, 04:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આર્મેનિયાની સંસદીય ચૂંટણીમાં સિવિલ કોન્ટ્રાક્ટ પાર્ટીની પ્રભાવશાળી જીત બદલ શ્રી નિકોલ પશિન્યાનને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવો જનાદેશ તેમના નેતૃત્વ અને વિઝન પર આર્મેનિયાના લોકોના સતત વિશ્વાસ અને ભરોસાને પ્રતિબિંબિત કરે છે.

આર્મેનિયાના પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન આપ્યા

June 06th, 09:00 pm

આર્મેનિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નિકોલ પાશિનયાને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને તાજેતરમાં પૂર્ણ થયેલી સામાન્ય ચૂંટણીમાં મળેલી જીત બદલ અભિનંદન પાઠવ્યા.