સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનાં કાયમી પ્રતિનિધિ અને રાજદૂત સુશ્રી નિક્કી હેલી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં
June 27th, 08:16 pm
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનાં કાયમી પ્રતિનિધિ અને અમેરિકાનાં રાજદૂત સુશ્રી નિક્કી હેલી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં અને તેમની સાથે બેઠક યોજી હતી.PM meets Governor of South Carolina in New York
September 28th, 11:15 pm
PM meets Governor of South Carolina in New York