પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓ અને નાગરિકોનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો
June 10th, 11:50 pm
પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓ અને નાગરિકોનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યોપ્રધાનમંત્રીએ ભારત-ન્યુઝીલેન્ડ FTAને સીમાચિહ્નરૂપ ક્ષણ ગણાવી, કહ્યું કે તે વિકાસલક્ષી ભાગીદારીમાં અભૂતપૂર્વ ગતિ લાવશે
April 27th, 05:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત-ન્યુઝીલેન્ડ મુક્ત વ્યાપાર કરાર (FTA) ને બંને દેશો વચ્ચેની ભાગીદારીમાં સીમાચિહ્નરૂપ ક્ષણ ગણાવીને આવકાર્યો છે.પ્રધાનમંત્રીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે ફોન પર વાતચીત કરી
December 22nd, 11:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી માનનીય ક્રિસ્ટોફર લક્સન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ સંયુક્ત રીતે ઐતિહાસિક, મહત્વાકાંક્ષી અને પરસ્પર લાભદાયી ભારત-ન્યુઝીલેન્ડ મુક્ત વેપાર કરાર (FTA)ના સફળ સમાપનની જાહેરાત કરી હતી.The World This Week On India
March 26th, 12:06 pm
India is making waves across different sectors, from defence and technology to global trade and diplomacy. This week, the country is strengthening its naval power, embracing futuristic transport, and building economic ties with global partners.પ્રધાનમંત્રી રાયસીના સંવાદ 2025માં ઉપસ્થિત રહ્યાં
March 17th, 10:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાયસીના સંવાદ 2025માં ઉપસ્થિત રહ્યાં હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબની મુલાકાત લીધી
March 17th, 10:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને નવી દિલ્હીમાં ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની કેટલીક ઝલક શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે શીખ સમુદાયની સેવા અને માનવતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા ખરેખર વિશ્વભરમાં પ્રશંસનીય છે.ભારત - ન્યૂઝીલેન્ડનું સંયુક્ત નિવેદન
March 17th, 02:39 pm
ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર, ન્યૂઝીલેન્ડનાં પ્રધાનમંત્રી શ્રી માનનીય ક્રિસ્ટોફર લક્સન 16-20 માર્ચ, 2025 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યાં છે. પ્રધાનમંત્રી લક્સન, જેઓ તેમની વર્તમાન સ્થિતિ પ્રમાણે ભારતની પ્રથમ મુલાકાતે છે, તેઓ નવી દિલ્હી અને મુંબઈની મુલાકાત લઈ રહ્યાં છે, અને તેમની સાથે પ્રવાસન અને આતિથ્ય મંત્રી માનનીય લુઇસ અપસ્ટન, એથનિક કોમ્યુનિટિઝ અને રમતગમત તથા રીક્રીએશન મંત્રી માનનીય માર્ક મિશેલ અને વેપાર અને રોકાણ, કૃષિ અને વનીકરણ મંત્રી આદરણીય ટોડ મેકક્લે પણ ઉપસ્થિત છે. અને અધિકારીઓ અને વ્યવસાયો, સામુદાયિક ડાયસ્પોરા, મીડિયા અને સાંસ્કૃતિક જૂથોના પ્રતિનિધિઓનો સમાવેશ કરતું ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ સામેલ છે.નિષ્કર્ષોની યાદીઃ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીશ્રી માનનીય ક્રિસ્ટોફર લક્સનની ભારતની સત્તાવાર મુલાકાત
March 17th, 02:27 pm
મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) પર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વાટાઘાટોનો શુભારંભભારત અને ન્યુઝીલેન્ડના સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીના અખબારી નિવેદનનો મૂળપાઠ
March 17th, 01:05 pm
હું ભારતમાં પ્રધાનમંત્રી લક્સન અને તેમના પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રધાનમંત્રી લક્સનને ભારત સાથે લાંબા સમયથી સંબંધો છે. આપણે બધાએ જોયું કે, કેવી રીતે થોડા દિવસો પહેલા, તેમણે ઓકલેન્ડમાં હોળીનો આનંદદાયક તહેવાર ઉજવ્યો હતો! પ્રધાનમંત્રી લક્સનનો ન્યુઝીલેન્ડમાં વસતાં ભારતીય મૂળનાં લોકો પ્રત્યેનો સ્નેહ એ વાત પરથી પણ જોઈ શકાય છે કે, સમુદાયનું એક મોટું પ્રતિનિધિમંડળ તેમની સાથે ભારત આવ્યું છે. આ વર્ષે રાયસીના ડાયલોગના મુખ્ય અતિથિ તરીકે તેમના જેવા યુવા, ઊર્જાવાન અને પ્રતિભાશાળી નેતા આવ્યા તે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે.પ્રધાનમંત્રીએ આસિયાન-ભારત શિખર સંમેલન અંતર્ગત ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
October 10th, 07:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ક્રિસ્ટોફર લક્સને આજે લાઓ પીડીઆરના વિએન્ટિયનમાં આસિયાન-ઈન્ડિયા સમિટ અંતર્ગત મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે વાત કરી
July 20th, 02:37 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ ક્રિસ્ટોફર લક્સન સાથે ફોન પર વાત કરી.પ્રધાનમંત્રીએ ભારતીય ક્રિકેટ ટીમને ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચવા બદલ અભિનંદન પાઠવ્યા
November 15th, 11:51 pm
પ્રધાનમંત્રીએ ભારતીય ક્રિકેટ ટીમને ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચવા બદલ અભિનંદન પાઠવ્યાપ્રધાનમંત્રીએ ભારતીય ક્રિકેટ ટીમને પુરુષોના ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ન્યુઝીલેન્ડ સામેની જીત બદલ અભિનંદન પાઠવ્યા
October 22nd, 11:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને પુરુષોના ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ન્યુઝીલેન્ડ સામેની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ ક્રિસ્ટોફર લક્સનને ન્યુઝીલેન્ડની સામાન્ય ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
October 16th, 09:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડની સામાન્ય ચૂંટણીમાં તેમના પક્ષની જીત બદલ પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયેલા ક્રિસ્ટોફર લક્સનને અભિનંદન પાઠવ્યા હતા.27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
August 06th, 11:30 am
નમસ્કાર, દેશના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, આ કાર્યક્રમમાં દેશના ખૂણેખૂણેથી જોડાયેલા કેન્દ્રીય મંત્રીમંડળના અન્ય સભ્યો, વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ મહાનુભાવો, અને મારાં પ્રિય ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોનાં નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો
August 06th, 11:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક પગલાં સ્વરૂપે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો હતો. રૂ. 24,470 કરોડથી વધારે ખર્ચે નવીનીકરણ થનારાં આ 508 સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે, જેમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્યપ્રદેશમાં 34, અસમમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં 21-21, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18-18, હરિયાણામાં 15, કર્ણાટકમાં 13 સામેલ છે.લોકોએ 'મન કી બાત' માટે જે સ્નેહ દર્શાવ્યો છે તે અભૂતપૂર્વ છેઃ પીએમ મોદી
May 28th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર, આપ સહુનું ખૂબ-ખૂબ સ્વાગત છે. આ વખતે ‘મન કી બાત’નો આ હપ્તો બીજી સદીનો પ્રારંભ છે. ગત મહિને આપણે બધાંએ તેની વિશેષ સદીની ઉજવણી કરી હતી. તમારી ભાગીદારી જ આ કાર્યક્રમની સૌથી મોટી શક્તિ છે. ૧૦૦મા હપ્તાના પ્રસારણના સમયે, એક રીતે, સમગ્ર દેશ એક સૂત્રમાં બંધાઈ ગયો હતો. આપણાં સફાઈ કર્મચારી ભાઈ-બહેન હોય કે પછી અલગ-અલગ ક્ષેત્રના દિગ્ગજો, ‘મન કી બાત’એ બધાંને એક સાથે લાવવાનું કામ કર્યું છે. તમે બધાંએ જે આત્મીયતા અને સ્નેહ ‘મન કી બાત’ માટે દર્શાવ્યો છે, તે અભૂતપૂર્વ છે, ભાવુક કરી દેનારો છે. જ્યારે ‘મન કી બાત’નું પ્રસારણ થયું તો તે સમયે દુનિયાના અલગ-અલગ દેશોમાં, અલગ-અલગ ટાઇમ-ઝૉનમાં ક્યાંક સાંજ પડી રહી હતી તો ક્યાંક મોડી રાત હતી, તેમ છતાં, મોટી સંખ્યામાં લોકોએ ૧૦૦મા હપ્તાને સાંભળવા માટે સમય કાઢ્યો. મેં હજારો કિમી દૂર ન્યૂઝીલન્ડનો તે વિડિયો પણ જોયો જેમાં ૧૦૦ વર્ષનાં એક બા પોતાના આશીર્વાદ આપી રહ્યાં છે. ‘મન કી બાત’ સંદર્ભે દેશ-વિદેશના લોકોએ પોતાના વિચારો રાખ્યા છે. ઘણા બધા લોકોએ Constructive Analysis પણ કર્યું છે. લોકોએ એ વાતની પ્રશંસા કરી કે ‘મન કી બાત’માં દેશ અને દેશવાસીઓની ઉપલબ્ધિઓની જ ચર્ચા થાય છે. હું ફરી એક વાર આપ સહુને આ આશીર્વાદ માટે પૂરા આદર સાથે ધન્યવાદ આપું છું.પ્રધાનમંત્રી શ્રીની ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
May 22nd, 02:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22 મે 2023 ના રોજ પોર્ટ મોરેસ્બીમાં, ભારત-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન (FIPIC) માટે ફોરમના 3જી સમિટની બાજુમાં ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી શ્રી મહામહિમ શ્રી ક્રિસ હિપકિન્સ સાથે બેઠક યોજી હતી. બંને પ્રધાનમંત્રીઓ વચ્ચે આ પ્રથમ વાતચીત હતી.Our policy-making is based on the pulse of the people: PM Modi
July 08th, 06:31 pm
PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.PM Modi addresses the first "Arun Jaitley Memorial Lecture" in New Delhi
July 08th, 06:30 pm
PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.