પ્રધાનમંત્રીને ઇઝરાયલના પ્રધાનમંત્રીનો ફોન આવ્યો

January 07th, 03:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઇઝરાયલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહૂનો ફોન આવ્યો હતો.

પ્રધાનમંત્રીએ નિશ્ચય અને ઇચ્છાશક્તિના મહત્વ પર ભાર મૂકતું સુભાષિત શેર કર્યું

January 02nd, 09:43 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને આશા વ્યક્ત કરી કે આવનારા વર્ષોમાં દરેકને તેમના પ્રયાસોમાં સફળતા મળશે.

પ્રધાનમંત્રીએ સુભાષિત શેર કર્યું છે જેમાં જીવનનું લક્ષ્ય ગુણોથી સજ્જ હોવું જોઈએ તે દર્શાવવામાં આવ્યું છે

January 01st, 11:24 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષ 2026ના આગમન પર રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

January 01st, 11:22 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષ 2026 નિમિત્તે દરેકને શુભેચ્છાઓ પાઠવી.

પ્રધાનમંત્રીએ INSV કૌંડિન્ય ક્રૂને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

December 31st, 11:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ INSV કૌંડિન્યની ટીમ તરફથી એક તસવીર પ્રાપ્ત કરીને આનંદ વ્યક્ત કર્યો, જે હાલમાં દરિયામાં સફર કરી રહી છે. પ્રધાનમંત્રીએ ક્રૂના ઉત્સાહની પ્રશંસા કરી અને રાષ્ટ્ર 2026ના વર્ષને આવકારવા માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે તેમની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી.

'વિકસિત ભારત'નો સંકલ્પ ચોક્કસ પૂર્ણ થશે: મન કી બાતમાં પીએમ મોદી

December 28th, 11:30 am

વર્ષના છેલ્લા 'મન કી બાત' એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું હતું કે 2025માં ભારતે રાષ્ટ્રીય સુરક્ષા, રમતગમત, સાયન્સ લેબ અને ગ્લોબલ પ્લેટફોર્મ પર પોતાની છાપ છોડી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 2026માં દેશ નવા સંકલ્પો સાથે આગળ વધવા માટે તૈયાર છે. પીએમએ ડેવલપ્ડ ઈન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ, ક્વિઝ કોમ્પિટિશન, સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2025 અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ જેવી યુવા-કેન્દ્રિત પહેલો પર પણ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ સૌને નવરોઝની શુભેચ્છા પાઠવી

August 16th, 01:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પારસી નવા વર્ષ નવરોઝ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રીએ પોઈલા બોઈશાખના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી

April 15th, 08:49 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોઈલા બોઈશાખ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

'મન કી બાત'ના 120મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30.03.2025)

March 30th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ખૂબ જ પાવન દિવસ પર મને તમારી સાથે 'મન કી બાત' કરવાનો અવસર મળ્યો છે. આજે ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આજથી ભારતીય નવ વર્ષનો પણ આરંભ થઈ રહ્યો છે. આ વખતે વિક્રમ સંવત 2082 શરૂ થઈ રહ્યું છે. આ સમયે મારી સામે તમારા ઘણા બધા પત્રો રખાયા છે. કોઈ બિહારથી છે, કોઈ બંગાળથી, કોઈ તમિલનાડુથી, કોઈ ગુજરાતથી છે. તેમાં ઘણી રોચક રીતે લોકોએ પોતાના મનની વાતો લખીને મોકલી છે. ઘણા બધા પત્રોમાં શુભકામનાઓ પણ છે, અભિનંદનના સંદેશ પણ છે. પરંતુ આજે મારું મન કહે છે કે કેટલાક સંદેશાઓ તમને સંભળાવું :-

પ્રધાનમંત્રીએ સર્વને 2025ની શુભકામનાઓ પાઠવી

January 01st, 10:42 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સર્વેને 2025ની શુભકામનાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરોઝની શુભકામનાઓ પાઠવી

August 15th, 04:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પારસી નવા વર્ષ નવરોઝના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ દરેકને શાનદાર 2024ની શુભેચ્છા પાઠવી

January 01st, 08:06 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌને શાનદાર 2024ની શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ગઈકાલે સાંજે યાદગાર તમિલ નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમમાંથી હાઇલાઇટ્સ શેર કરી

April 14th, 09:32 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગનના નવી દિલ્હી ખાતેના નિવાસસ્થાને યાદગાર તમિલ નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમની ખાસ વાતો શેર કરી છે. શ્રી મોદીએ તમિલ નવા વર્ષની ઉજવણી કાર્યક્રમની એક વીડિયો ક્લિપ પણ શેર કરી.

પ્રધાનમંત્રીએ નવ સંવત્સરની શુભેચ્છાઓ પાઠવી

March 22nd, 11:01 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવ સંવત્સરના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.

ઇજિપ્તના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેસ સ્ટેટમેન્ટ

January 25th, 05:22 pm

શરૂઆતમાં, હું રાષ્ટ્રપતિ સિસિ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરવા માંગુ છું. રાષ્ટ્રપતિ સિસિ આવતીકાલે આપણા ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છે. આ સમગ્ર ભારત માટે ગૌરવ અને આનંદની વાત છે. મને એ વાતની પણ ખુશી છે કે ઇજિપ્તની એક સૈન્ય ટુકડી પણ આપણી પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લઈ રહી છે અને તેનું ગૌરવ વધારી રહી છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

January 01st, 10:56 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.

નેપાળના પ્રધાનમંત્રી સાથેની સંયુક્ત પ્રેસ મીટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણીનો અંગ્રેજી અનુવાદ

April 02nd, 01:39 pm

પ્રધાનમંત્રી દેઉબાજીનું ભારતમાં સ્વાગત કરતા મને ઘણો આનંદ થાય છે. આજે, ભારતીય નવા વર્ષ અને નવરાત્રીના શુભ અવસર પર દેઉબાજીનું આગમન થયું છે. હું તેમને અને ભારત અને નેપાળના તમામ નાગરિકોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

January 01st, 12:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને તેમના નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.

ગુજરાતમાં રાજકોટ ખાતે AIIMSના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 31st, 11:34 am

કેમ છે, ગુજરાતમાં ઠંડી વંડી છે કે નહીં, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રીમાન વિજય રૂપાણીજી, વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધનજી, નાયબ મુખ્યમંત્રી ભાઇ નીતિન પટેલજી, મંત્રીમંડળમાં મારા સાથી શ્રીમાન અશ્વિની ચૌબેજી, મનસુખભાઇ માંડવિયાજી, પરસોત્તમ રૂપાલાજી, ગુજરાત સરકારમાં મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી, શ્રી કિશોર કાનાણીજી અન્ય તમામ મંત્રીગણ, સાસંદગણ, ધારાસભ્યગણ, અન્ય તમામ મહાનુભવો.

પ્રધાનમંત્રીએ રાજકોટ ખાતે એઈમ્સની શિલારોપણ વિધિ કરી

December 31st, 11:33 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એઈમ્સ રાજકોટની શિલારોપણ વિધિ કરી છે. કેન્દ્રના આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.