કેન્દ્રીય મંત્રીમંડળે આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-67 પર બડવેલ-ગોપાવરામ ગામથી NH-16 પર ગુરુવિંદાપુડી સુધીના 4-લેન બડવેલ-નેલ્લોર હાઇવેના ડિઝાઇન-બિલ્ડ-ફાઇનાન્સ-ઓપરેટ-ટ્રાન્સફર (DBFOT) મોડ પર વિકાસને મંજૂરી આપી

May 28th, 03:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ આંધ્રપ્રદેશ રાજ્યમાં NH(67) પર ડિઝાઇન-બિલ્ડ-ફાઇનાન્સ-ઓપરેટ-ટ્રાન્સફર (DBFOT) મોડ પર રૂ. 3653.10 કરોડના ખર્ચે 108.134 કિમી લંબાઈવાળા 4-લેન બડવેલ-નેલ્લોર કોરિડોરના નિર્માણને મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રીએ આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં એક જાહેર સભામાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

December 29th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં એક જાહેર સભામાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.