Joint Statement between Ministry of Petroleum and Natural Gas of the Republic of India and the Ministry of Economy, Trade, and Industry of Japan on Energy Resilience
July 02nd, 10:04 pm
PM Modi and Japanese Prime Minister Sanae Takaichi endorsed a Joint Statement on Energy Resilience, reaffirming India and Japan's commitment to strengthen energy security amid evolving geopolitical challenges. The partnership focuses on strategic petroleum reserves, resilient energy supply chains, maritime energy transport, institutional collaboration and closer coordination to ensure stable and affordable energy.કેબિનેટે રૂ. 37,500 કરોડના નાણાકીય ખર્ચ સાથે સરફેસ કોલ/લિગ્નાઈટ ગેસિફિકેશન પ્રોજેક્ટ્સના પ્રમોશન માટેની યોજનાને મંજૂરી આપી
May 13th, 03:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે રૂ. 37,500 કરોડના નાણાકીય ખર્ચ સાથે 'સરફેસ કોલ/લિગ્નાઈટ ગેસિફિકેશન પ્રોજેક્ટ્સના પ્રમોશન માટેની યોજના' ને મંજૂરી આપી છે.તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 11th, 05:45 pm
આજનો કાર્યક્રમ તમિલનાડુના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. તે પાંચ હજાર છસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ સાથે સંબંધિત છે. આ પ્રોજેક્ટ્સ વિશે છે: સ્વચ્છ ઊર્જા માટે માળખાકીય સુવિધા, પેટ્રોલિયમ સંબંધિત ઉત્પાદન, હાઈવે, રેલવે અને ગ્રામીણ રસ્તાઓ. તેઓ ઊર્જાની પહોંચ અને કનેક્ટિવિટી વધારશે અને તમિલનાડુના યુવાનો માટે હજારો નોકરીઓનું સર્જન કરશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તિરુચિરાપલ્લી, તમિલનાડુમાં અંદાજે ₹5,650 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા, શિલાન્યાસ કર્યો અને ફ્લેગ ઓફ કર્યું
March 11th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થતંત્રને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી પરિવર્તનકારી વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની શ્રેણી શરૂ કરવા માટે ત્રિચીના ઐતિહાસિક શહેરની મુલાકાત લીધી હતી. કુલ પાંચ હજાર છસો કરોડ રૂપિયાના રોકાણ સાથે, આ પહેલ સ્વચ્છ ઊર્જા, પેટ્રોલિયમ સંબંધિત ઉત્પાદન અને હાઈવે, રેલવે અને ગ્રામીણ રસ્તાઓ દ્વારા ઉન્નત મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીમાં ફેલાયેલી છે. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ્સ ઊર્જાની પહોંચ અને કનેક્ટિવિટી વધારશે અને તમિલનાડુના યુવાનો માટે હજારો નોકરીઓનું સર્જન કરશે.”પ્રધાનમંત્રી 11મી માર્ચે કેરળ અને તમિલનાડુની મુલાકાત લેશે
March 09th, 09:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 માર્ચ, 2026 ના રોજ કેરળ અને તમિલનાડુની મુલાકાત લેશે. બપોરે આશરે 1:30 વાગ્યે, પ્રધાનમંત્રી એર્નાકુલમ, કેરળમાં આશરે ₹10,800 કરોડના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે, શિલાન્યાસ કરશે અને ફ્લેગ ઓફ કરશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન જનસભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ સાંજે આશરે 5:45 વાગ્યે, પ્રધાનમંત્રી તિરુચિરાપલ્લી, તમિલનાડુમાં આશરે ₹5,650 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનસભાને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રીએ ઊર્જા ક્ષેત્રના CEO સાથે સંવાદ કર્યો
January 28th, 09:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે લોક કલ્યાણ માર્ગ પરના તેમના નિવાસસ્થાને, ચાલી રહેલા ઇન્ડિયા એનર્જી વીક (IEW) 2026ના ભાગરૂપે વૈશ્વિક ઊર્જા ક્ષેત્રના CEO સાથે સંવાદ કર્યો હતો.આંધ્રપ્રદેશના કુર્નૂલમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 16th, 03:00 pm
આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર, લોકપ્રિય અને મહેનતુ મુખ્યમંત્રી શ્રી ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય મંત્રીઓ કે. રામમોહન નાયડુ, ચંદ્રશેખર પેમ્માસાની, ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ, રાજ્ય મંત્રી નારા લોકેશ, અન્ય તમામ મંત્રીઓ, ભાજપ પ્રદેશ પ્રમુખ પી.વી.એન. માધવ, બધા સાંસદો, ધારાસભ્યો, અને મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવેલા બહેનો અને ભાઈઓ!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કુર્નૂલમાં 13,430 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા
October 16th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં લગભગ રૂ. 13,430 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી હતી રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ અહોબિલમના ભગવાન નરસિંહ સ્વામી અને મહાનંદીના શ્રી મહાનંદીશ્વર સ્વામીને વંદન કર્યા હતા. તેમણે સૌના કલ્યાણ માટે મંત્રાલયમના ગુરુ શ્રી રાઘવેન્દ્ર સ્વામી પાસેથી આશીર્વાદ પણ માંગ્યા હતા.પીએમ 6 ઓગસ્ટે કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કરશે
August 04th, 05:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટના રોજ બપોરે 12:15 વાગ્યે દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે કર્તવ્ય ભવનની મુલાકાત લેશે અને તેનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી સાંજે 6:30 વાગ્યે કર્તવ્ય પથ પર એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરશે.ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 25th, 11:10 am
પૂર્વી ભારત અને ઉત્તર પૂર્વની ભૂમિ આજે એક નવા ભવિષ્યની શરૂઆત કરવા જઈ રહી છે. એડવાન્ટેજ આસામ એ સમગ્ર વિશ્વને આસામની સંભાવના અને પ્રગતિ સાથે જોડવાનું એક મહા અભિયાન છે. ઇતિહાસ સાક્ષી છે કે અગાઉ પણ ભારતની સમૃદ્ધિમાં પૂર્વીય ભારતની મુખ્ય ભૂમિકા હતી. આજે જ્યારે ભારત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ફરી એકવાર પૂર્વી ભારત, આપણું ઉત્તર પૂર્વ પોતાની તાકાત બતાવવા જઈ રહ્યું છે. હું એડવાન્ટેજ આસામને આ ભાવનાના પ્રતિબિંબ તરીકે જોઉં છું. આ ભવ્ય કાર્યક્રમ માટે હું આસામ સરકાર અને હિમંતજીની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. મને યાદ છે કે 2013માં જ્યારે હું ચૂંટણી પ્રચાર માટે આસામનો પ્રવાસ કરી રહ્યો હતો, ત્યારે એક સભામાં મારા મગજમાંથી એક શબ્દ નીકળ્યો અને મેં કહ્યું તે દિવસ દૂર નથી જ્યારે લોકો મૂળાક્ષરો વાંચવાનું શરૂ કરશે અને આસામ માટે A કહેશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કર્યું
February 25th, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભવોને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, પૂર્વ ભારત અને પૂર્વોત્તર ભારત આજે ભવિષ્યની નવી યાત્રાએ નીકળી રહ્યું છે અને એડવાન્ટેજ આસામ અતુલ્ય સંભવિતતા અને દુનિયા સાથેની પ્રગતિને એકબીજા સાથે જોડવા માટેની એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. ભારતની સમૃદ્ધિમાં પૂર્વ ભારત દ્વારા ભજવવામાં આવેલી મુખ્ય ભૂમિકાનો ઇતિહાસ સાક્ષી છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આજે જ્યારે આપણે વિકસિત ભારતની દિશામાં પ્રગતિ કરી રહ્યાં છીએ, ત્યારે પૂર્વ ભારત અને પૂર્વોત્તર તેમની ખરી સંભવિતતા પ્રદર્શિત કરશે. તેમણે કહ્યું હતું કે, એડવાન્ટેજ આસામ પણ આ જ ભાવનાનું પ્રતિનિધિત્વ છે તથા તેમણે આસામની સરકાર અને મુખ્યમંત્રીને આ પ્રકારનાં ભવ્ય સમારંભનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમણે 2013ના તેમના શબ્દોને યાદ કર્યા હતા, જ્યારે તેમણે કહ્યું હતું કે તે સમય દૂર નથી કે જ્યારે 'એ ફોર આસામ' આદર્શ બની જશે.ભારત ઉર્જા સપ્તાહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 11th, 11:37 am
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીઓ, મહામહિમ, રાજદૂતો, પ્રતિષ્ઠિત સીઈઓ, સન્માનિત મહેમાનો, અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત ઊર્જા સપ્તાહ 2025માં સંબોધન કર્યું
February 11th, 09:55 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ઇન્ડિયા એનર્જી વીક 2025માં સંબોધન કર્યું હતું. યશોભૂમિમાં એકત્રિત જનમેદનીને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમાં ઉપસ્થિત લોકો માત્ર ઊર્જા સપ્તાહનો ભાગ જ નથી, પણ ભારતની ઊર્જા મહત્ત્વાકાંક્ષાઓનું અભિન્ન અંગ પણ છે. તેમણે તમામ સહભાગીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જેમાં વિદેશથી આવેલા વિશિષ્ટ અતિથિઓ સામેલ છે, તેમણે આ કાર્યક્રમમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.નિષ્કર્ષોની યાદી : પ્રધાનમંત્રીની ગુયાનાની સત્તાવાર મુલાકાત (19-21 નવેમ્બર, 2024)
November 20th, 09:55 pm
આ વિષય પર સહકારમાં ક્રૂડનું સોર્સિંગ, કુદરતી ગેસમાં જોડાણ, માળખાગત સુવિધાનો વિકાસ, ક્ષમતા નિર્માણ અને સંપૂર્ણ હાઇડ્રોકાર્બન વેલ્યુ ચેઇનમાં કુશળતાની વહેંચણી સામેલ છે.પીએમ 13મી નવેમ્બરે બિહારની મુલાકાત લેશે
November 12th, 08:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13મી નવેમ્બરનાં રોજ બિહારની મુલાકાત લેશે. તેઓ દરભંગાનો પ્રવાસ કરશે અને સવારે 10:45 વાગ્યે તેઓ બિહારમાં આશરે રૂ. 12,100 કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને દેશને સમર્પિત કરશે.The priority of RJD and Congress is not you, the people, but their own vote bank: PM Modi in Hajipur
May 13th, 11:21 pm
Hajipur, Bihar welcomed Prime Minister Narendra Modi with great enthusiasm. Addressing the gathering, PM Modi emphasized BJP’s unwavering dedication to building a Viksit Bharat and Viksit Bihar. He assured equal participation in decision-making for all.PM Modi energizes crowds in Hajipur, Muzaffarpur and Saran, Bihar, with his powerful words
May 13th, 10:30 am
Hajipur, Muzaffarpur and Saran welcomed Prime Minister Narendra Modi with great enthusiasm, today. Addressing the massive gathering in Bihar, PM Modi emphasized BJP’s unwavering dedication to building a Viksit Bharat and Viksit Bihar. He assured equal participation in decision-making for all.Telangana is the land of the brave Ramji Gond & Komaram Bheem: PM Modi
March 04th, 12:45 pm
On his visit to Telangana, PM Modi addressed a massive rally in Adilabad. He said, The huge turnout by the people of Telangana in Adilabad is a testimony to the growing strength of B.J.P. & N.D.A. He added that the launch of various projects ensures the holistic development of the people of TelanganaTelangana's massive turnout during a public rally by PM Modi in Adilabad
March 04th, 12:24 pm
On his visit to Telangana, PM Modi addressed a massive rally in Adilabad. He said, The huge turnout by the people of Telangana in Adilabad is a testimony to the growing strength of B.J.P. & N.D.A. He added that the launch of various projects ensures the holistic development of the people of Telanganaપ્રધાનમંત્રી 4-6 માર્ચે તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે
March 03rd, 11:58 am
4થી માર્ચે, સવારે 10:30 વાગ્યે, પ્રધાનમંત્રી તેલંગાણાના આદિલાબાદમાં રૂ. 56,000 કરોડ કરતાં વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, સમર્પિત અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી તમિલનાડુના કલ્પક્કમમાં ભાવિનીની મુલાકાત લેશે.