પ્રધાનમંત્રી 29-30 નવેમ્બરના રોજ રાયપુરમાં ડાયરેક્ટર્સ જનરલ/ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની 60મી અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે
November 27th, 12:45 pm
પ્રધાનમંત્રી 29-30 નવેમ્બર, 2025ના રોજ છત્તીસગઢના રાયપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે યોજાનારી 60મી અખિલ ભારતીય ડાયરેક્ટર્સ જનરલ/ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કોન્ફરન્સમાં ભાગ લેશે.પ્રધાનમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
May 10th, 02:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ, NSA અજિત ડોભાલ, CDS જનરલ અનિલ ચૌહાણ, સશસ્ત્ર દળોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.પ્રધાનમંત્રીએ સંરક્ષણ પ્રધાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને સશસ્ત્ર દળોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક બેઠકની અધ્યક્ષતા કરી
May 09th, 10:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને સશસ્ત્ર દળોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં એક બેઠકની અધ્યક્ષતા કરી‘અફઘાનિસ્તાન પર દિલ્હી પ્રાદેશિક સુરક્ષા સંવાદ’માં સામેલ થનારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો/સુરક્ષા પરિષદોના સચિવોએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
November 10th, 07:53 pm
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત દોવાલ દ્વારા આજે આયોજિત ‘અફઘાનિસ્તાન પર પ્રાદેશિક સુરક્ષા સંવાદ’માં ભાગ લેવા માટે દિલ્હીમાં ઉપસ્થિત સાત દેશોની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદોના પ્રમુખોએ આ સંવાદ સંપન્ન થયા પછી સંયુક્ત રીતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.Chiefs of Armed Forces call on PM
November 08th, 05:07 pm
The Chief of Army Staff General Dalbir Singh, the Chief of Naval Staff Admiral Sunil Lanba and the Vice Chief of Air Staff Air Marshal Birender Singh Dhanoa called on the PM Narendra Modi in New Delhi.