વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયા એનર્જી વીક 2026ના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 27th, 10:15 am
એનર્જી વીકના આ નવા સંસ્કરણમાં વિશ્વભરના લગભગ 125 દેશોના પ્રતિનિધિઓ ગોવામાં એકઠા થયા છે. તમે ઊર્જા સુરક્ષિત અને ટકાઉ ભવિષ્યની ચર્ચા કરવા માટે ભારત આવ્યા છો. હું આપ સૌનું સ્વાગત કરું છું અને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયા એનર્જી વીક 2026ના ઉદ્ઘાટન સમારંભને સંબોધિત કર્યો
January 27th, 10:08 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડિયા એનર્જી વીક 2026ના ઉદ્ઘાટન સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ નોંધ્યું કે ઊર્જા સપ્તાહના આ નવા સંસ્કરણ માટે ગોવામાં આશરે 125 દેશોના પ્રતિનિધિઓ એકઠા થયા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ઊર્જા-સુરક્ષિત અને ટકાઉ ભવિષ્યની ચર્ચા કરવા માટે ભારત આવ્યા છે અને તમામ સહભાગીઓને આવકાર્યા છે.સોશિયલ મીડિયા કોર્નર 22 ડિસેમ્બર 2017
December 22nd, 07:26 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!