પ્રધાનમંત્રીએ રેસ વોકર્સ, અક્ષદીપ સિંહ અને પ્રિયંકા ગોસ્વામીને નેશનલ રેસ વોકિંગ ચેમ્પિયનશિપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
February 15th, 10:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રેસ વોકર્સ, અક્ષદીપ સિંહ અને પ્રિયંકા ગોસ્વામીને નેશનલ રેસ વોકિંગ ચેમ્પિયનશિપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ તેમના આગામી પ્રયાસો માટે પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.