પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં પુરુષોની બોક્સિંગ +92 કિગ્રા ઈવેન્ટમાં નરેન્દ્ર બરવાલ દ્વારા બ્રોન્ઝ મેડલની ઉજવણી કરી
October 03rd, 11:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નરેન્દ્ર બરવાલને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં મેન્સ બોક્સિંગ +92 કિગ્રા ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.