નેપાળના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે ચર્ચા હાથ ધરતા વડાપ્રધાન મોદી
May 11th, 06:34 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ શ્રીમતી બિદ્યા દેવી ભંડારી અને ઉપરાષ્ટ્રપતિ શ્રી નંદ બહાદુર પન સાથે ફળદાયી ચર્ચા હાથ ધરી હતી. બંને બેઠકો દરમ્યાન ફળદાયી ચર્ચા હાથ ધરવામાં આવી હતી. ઘણાબધા ક્ષેત્રોમાં ભારત-નેપાળ સંબંધોને વધુ મજબૂત બનાવવા પર વાર્તા હાથ ધરવામાં આવી હતી.