પ્રધાનમંત્રીએ દમણ ખાતે નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું
June 05th, 10:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દમણ ખાતે નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ પગલું લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સારવાર પૂરી પાડવા તરફના ચાલી રહેલા પ્રયાસોને અનુરૂપ છે. તેમણે નોંધ્યું હતું કે આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓ ધરાવે છે અને કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ તેની આસપાસના વિસ્તારોની આરોગ્યસંભાળની જરૂરિયાતોને પૂરી કરવામાં ઘણી મદદરૂપ સાબિત થશે.Prime Minister Narendra Modi to Visit UT of Dadra and Nagar Haveli and Daman and Diu, and Gujarat
March 07th, 07:10 am
PM Modi will visit Dadra & Nagar Haveli, Daman & Diu, and Gujarat on March 7-8 to inaugurate key development projects. In Silvassa, he will unveil the ₹2,580 crore infrastructure initiatives and inaugurate NAMO Hospital. In Surat, he will launch a major food security drive. On International Women’s Day, he will interact with Lakhpati Didis in Navsari and introduce new rural livelihood schemes.