West Bengal continues to suffer under corruption and “cut money” culture: PM Modi in Medinipur
April 19th, 11:30 am
In Medinipur rally, PM Modi contrasted India’s rapid progress with Bengal’s stagnation under TMC, citing corruption, unemployment and migration. Calling for a “loot-free Bengal,” he emphasised the need for change - “Paltaano Dorkar!” He also highlighted Bengal’s untapped fisheries potential, promising a “Blue Revolution”.TMC syndicates will be removed from mandis so that exploitation stops: PM Modi in Jhargram, West Bengal
April 19th, 11:20 am
Jhargram rally witnessed PM Modi raise concerns over infiltration and its impact on Bengal’s identity, while warning against pisive politics. He also exposed issues of high electricity bills and shortages, promising relief through clean and affordable energy under PM Surya Ghar. He further outlined key guarantees for farmers, tribals and youth, higher MSP, expanded welfare schemes, improved schools, healthcare and freedom from syndicate control.PM Modi’s enthusiastic rallies across West Bengal in Bishnupur, Purulia, Jhargram & Medinipur
April 19th, 11:00 am
PM Modi addressed massive and energetic public gatherings across Bishnupur, Purulia, Jhargram and Medinipur, delivering a strong and consistent message of women empowerment, development and decisive change in West Bengal.દિલ્હીમાં વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 08th, 03:54 pm
આજે આપણે સૌ દિલ્હીમાં વિકાસને નવી ગતિ આપવા માટે અહીં એકઠા થયા છીએ. થોડીવાર પહેલા જ અહીં સાડા તેત્રીસ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. મેટ્રોના વિસ્તરણથી લઈને હજારો સરકારી કર્મચારીઓના આવાસ સુધી દેશની રાજધાનીમાં સુવિધાઓનું સતત મજબૂત વિસ્તરણ થઈ રહ્યું છે, એક નવી મજબૂતી આપવામાં આવી રહી છે. દિલ્હીના આપ લોકોએ એક વર્ષ પહેલા જે નવી આશા અને નવા સંકલ્પ સાથે, અહીં ભાજપની ડબલ એન્જિન સરકાર બનાવી હતી, તેનું પરિણામ આજે અહીં વિકાસ કાર્યોમાં દેખાઈ રહ્યું છે. હું દિલ્હીના તમામ નાગરિકોને આ વિકાસની અવિરત ધારા માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે ₹33,500 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
March 08th, 10:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે ₹33,500 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. જનસભાને સંબોધતા શ્રી મોદીએ ભાર મૂકતા કહ્યું કે, આજે આપણે સૌ દિલ્હીના વિકાસને નવી ગતિ આપવા માટે અહીં એકઠા થયા છીએ.ન્યૂઝ18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 27th, 08:30 pm
તમે બધા રાઇઝિંગ ઇન્ડિયાની ચર્ચા કરી રહ્યા છો. અને આમાં, તમારો ભાર સામર્થ્ય પર છે - સરળ શબ્દોમાં કહીએ તો તમારું ધ્યાન દેશની પોતાની શક્તિ પર છે. અને આપણા શાસ્ત્રોમાં, એવું કહેવામાં આવ્યું છે - तत् त्वम असि! એટલે કે, આપણે જે બ્રહ્મ શોધી રહ્યા છીએ તે આપણે પોતે છીએ; તે આપણી અંદર છે. આપણે આપણી અંદર રહેલી શક્તિને ઓળખવી જોઈએ. છેલ્લા 11 વર્ષોમાં ભારતે આ શક્તિને ઓળખી છે અને આજે દેશ આ શક્તિને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેટવર્ક18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટને સંબોધિત કર્યું
February 27th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાઇઝિંગ ઇન્ડિયા સમિટને સંબોધન કર્યું, જેમાં “Strength Within (આપણા સામર્થ્ય)” થીમ પર વાત કરી છે. છેલ્લા 11 વર્ષમાં ભારતની સફર પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ દેશની ક્ષમતા પાછી મેળવવા, આર્થિક આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા અને 2047 સુધીમાં વિકસિત ભારત માટેના રોડમેપ વિશે વિસ્તૃત વાત કરી.પ્રધાનમંત્રી 22 ફેબ્રુઆરીએ મેરઠની મુલાકાત લેશે
February 20th, 06:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરી 2026 ના રોજ મેરઠ, ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. બપોરે આશરે 12:30 વાગ્યે, પ્રધાનમંત્રી શતાબ્દી નગર નમો ભારત સ્ટેશન પર મેરઠ મેટ્રો અને નમો ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરશે. ત્યાંથી, તેઓ મેરઠ દક્ષિણ સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે. બપોરે આશરે 1 વાગ્યે, પ્રધાનમંત્રી મેરઠમાં આશરે ₹12,930 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને રાષ્ટ્રને લોકાર્પણ કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.પશ્ચિમ બંગાળના કોલકાતામાં મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સના લોન્ચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 22nd, 05:15 pm
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ શાંતનુ ઠાકુરજી, રવનીત સિંહજી, સુકાંત મજુમદારજી, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીજી, સંસદમાં મારા સાથી શોમિક ભટ્ટાચાર્યજી, હાજર અન્ય જનપ્રતિનિધિઓ, દેવીઓ અને સજ્જનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં 5,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું
August 22nd, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના કોલકાતામાં 5,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેમને ફરી એકવાર પશ્ચિમ બંગાળના વિકાસને વેગ આપવાની તક મળી છે. નોઆપરાથી જયહિંદ એરપોર્ટ સુધી કોલકાતા મેટ્રોની સફરનો પોતાનો અનુભવ શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે આ મુલાકાત દરમિયાન તેમણે ઘણા સાથીદારો સાથે વાતચીત કરી અને નોંધ્યું કે કોલકાતાની જાહેર પરિવહન વ્યવસ્થાના આધુનિકીકરણ પર બધાએ ખુશી વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ છ લેનવાળા એલિવેટેડ કોના એક્સપ્રેસવેનો શિલાન્યાસ પણ કર્યો. તેમણે કોલકાતાના લોકો અને પશ્ચિમ બંગાળના તમામ નાગરિકોને આ બહુ-હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.UER-II અને દ્વારકા એક્સપ્રેસવેના દિલ્હી સેક્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
August 17th, 12:45 pm
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, નીતિન ગડકરીજી, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીજી, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાજી, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી, કેન્દ્રમાં મંત્રી પરિષદમાં મારા સાથી, અજય ટમટાજી, હર્ષ મલ્હોત્રાજી, દિલ્હી અને હરિયાણાના સાંસદો, હાજર મંત્રીઓ, અન્ય જનપ્રતિનિધિઓ અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૂ. 11000 કરોડના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
August 17th, 12:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના રોહિણી ખાતે લગભગ રૂ. 11000 કરોડના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ આ સ્થાનના મહત્વ પર ટિપ્પણી કરતા કહ્યું કે એક્સપ્રેસવેનું નામ દ્વારકા છે અને આ કાર્યક્રમ રોહિણી ખાતે યોજાઈ રહ્યો છે. તેમણે જન્માષ્ટમીની ઉત્સવની ભાવના પર પ્રકાશ પાડ્યો અને એ સંયોગની નોંધ લીધી કે તેઓ પોતે દ્વારકાધીશની ભૂમિથી આવે છે. પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું કે સમગ્ર વાતાવરણ ભગવાન કૃષ્ણના સારથી ભરેલું છે.રાજસ્થાનના બિકાનેરમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
May 22nd, 12:00 pm
રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભજનલાલજી, પૂર્વ મુખ્યમંત્રી બહેન વસુંધરા રાજેજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો અશ્વિની વૈષ્ણવજી, અર્જુન રામ મેઘવાલજી, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીજી, પ્રેમચંદજી, રાજસ્થાન સરકારના અન્ય મંત્રીઓ. સાંસદો અને ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેરમાં 26,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને શુભારંભ કરાવ્યો
May 22nd, 11:30 am
શ્રી મોદીએ કહ્યું કે તેઓ કરણી માતાના આશીર્વાદ લીધા પછી કાર્યક્રમમાં પહોંચ્યા છે. તેમણે ભાર મૂક્યો કે આ આશીર્વાદ વિકસિત ભારતનું નિર્માણ કરવાના રાષ્ટ્રના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. 26,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો ઉલ્લેખ કરતા, તેમણે દેશના વિકાસને આગળ વધારવામાં તેમના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે આ પરિવર્તનશીલ પહેલો માટે નાગરિકોને અભિનંદન આપ્યા હતા.AAP-da's sinking ship will drown in Yamuna Ji: PM Modi in Kartar Nagar, Delhi
January 29th, 01:16 pm
PM Modi today, addressed a massive crowd in Kartar Nagar, declared that Delhi had rejected excuses, fake promises, and deception. He asserted that the city demanded a double-engine BJP government focused on welfare and development, ensuring housing, modernization, piped water, and an end to the tanker mafia. Confident of victory, he proclaimed, On February 5th, AAP-da Jayegi, BJP Aayegi!”PM Modi’s power-packed rally in Kartar Nagar ignites BJP’s campaign
January 29th, 01:15 pm
PM Modi today, addressed a massive crowd in Kartar Nagar, declared that Delhi had rejected excuses, fake promises, and deception. He asserted that the city demanded a double-engine BJP government focused on welfare and development, ensuring housing, modernization, piped water, and an end to the tanker mafia. Confident of victory, he proclaimed, On February 5th, AAP-da Jayegi, BJP Aayegi!”વિવિધ રેલ્વે પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 06th, 01:00 pm
તેલંગાણાના રાજ્યપાલ શ્રી જિષ્ણુ દેવ વર્માજી, ઓડિશાના રાજ્યપાલ શ્રી હરિ બાબુજી, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાજી, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લાજી, તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડીજી, ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી અશ્વિની વૈષ્ણવજી, જી કિશન રેડ્ડીજી, ડો. જીતેન્દ્ર સિંહજી, વી સોમૈયાજી, રવનીત સિંહ બિટ્ટુજી, બંદી સંજય કુમારજી, અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ રેલવે પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
January 06th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ રેલવે પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ નવા જમ્મુ રેલવે ડિવિઝનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે ઇસ્ટ કોસ્ટ રેલવેનાં રાયગડા રેલવે ડિવિઝન બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કર્યો હતો અને તેલંગાણામાં ચરલાપલ્લી ન્યૂ ટર્મિનલ સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું.Every citizen of Delhi is saying – AAP-da Nahin Sahenge…Badal Ke Rahenge: PM Modi
January 05th, 01:15 pm
Prime Minister Narendra Modi addressed a massive and enthusiastic rally in Rohini, Delhi today, laying out a compelling vision for the city’s future under BJP’s governance. With resounding cheers from the crowd, the Prime Minister called upon the people of Delhi to usher in an era of good governance by ending a decade of administrative failures and empowering a “double-engine government” to transform the capital into a global model of urban development.PM Modi Calls for Transforming Delhi into a World-Class City, Highlights BJP’s Vision for Good Governance
January 05th, 01:00 pm
Prime Minister Narendra Modi addressed a massive and enthusiastic rally in Rohini, Delhi today, laying out a compelling vision for the city’s future under BJP’s governance. With resounding cheers from the crowd, the Prime Minister called upon the people of Delhi to usher in an era of good governance by ending a decade of administrative failures and empowering a “double-engine government” to transform the capital into a global model of urban development.