પુડુચેરીમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના લોન્ચિંગ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 01st, 12:00 pm
પુડુચેરીના મુખ્યમંત્રી, શ્રી એન. રંગાસામી, મારા કેન્દ્રીય કેબિનેટ સાથી, શ્રી મનસુખ માંડવિયા, પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર, શ્રી કે. કૈલાશનાથન, સ્પીકર, શ્રી આર. સેલ્વમ, ગૃહ મંત્રી, શ્રી એ. નમસ્સીવાયમ, અન્ય નેતાઓ, પુડુચેરીના મારા વહાલા બહેનો અને ભાઈઓ, વણક્કમ!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુડુચેરીમાં ₹2,700 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
March 01st, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પુડુચેરીમાં ₹2,700 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સ લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય અને ગતિશીલતા (મોબિલિટી) સહિતના મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે.પ્રધાનમંત્રીશ્રી એ શ્રી એન. રંગાસામી જીને પુડુચેરી મુખ્યમંત્રી પદના શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
May 07th, 03:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પુડુચેરી મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ શ્રી એન. રંગાસામી જીને અભિનંદન પાઠવ્યા છે.