આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા
October 13th, 06:29 pm
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન ચંદ્રબાબુ નાયડુ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.પ્રધાનમંત્રીએ શ્રી એન. ચંદ્રબાબુ નાયડુને મુખ્યમંત્રી તરીકે 15 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા
October 11th, 10:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી અને તેમને મુખ્યમંત્રી તરીકે 15 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન આપ્યા હતા.પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશની યોગાંધ્રા 2025 પહેલની પ્રશંસા કરી
June 03rd, 08:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના ચિત્તૂર નજીક આયોજિત યોગાંધ્રા 2025 કાર્યક્રમમાં યોગ ઉત્સાહીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારીની પ્રશંસા કરી. આ કાર્યક્રમનું આયોજન પુલિગુંડુ ટ્વીન હિલ્સના આકર્ષક સ્થળો વચ્ચે કરવામાં આવ્યું હતું જ્યાં 2,000 થી વધુ યોગ ઉત્સાહીઓ આંધ્રપ્રદેશના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) 2025 પહેલા એક મહિના સુધી ચાલનારા કાર્યક્રમની શરૂઆત કરવા માટે ભેગા થયા હતા.આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા
August 17th, 07:40 pm
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
July 04th, 02:42 pm
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન ચંદ્રબાબુ નાયડુએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.PM reviews drought and water scarcity situation at high level meeting with Andhra Pradesh CM
May 17th, 06:30 pm