સંસદની નવી ઇમારત આપણા બધાને ગર્વ અને આશાથી ભરી દેશે: પ્રધાનમંત્રી

May 28th, 12:02 pm

“આજનો દિવસ આપણા બધા દેશવાસીઓ માટે અવિસ્મરણીય દિવસ છે. સંસદનું નવું બિલ્ડીંગ આપણા બધાને ગર્વ અને આશાઓથી ભરી દેશે. મને પૂરો વિશ્વાસ છે કે આ દિવ્ય અને ભવ્ય ઈમારત લોકોના સશક્તિકરણની સાથે રાષ્ટ્રની સમૃદ્ધિ અને શક્તિને નવી ગતિ અને શક્તિ આપશે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ સરકારના 9 વર્ષ પર નાગરિકો દ્વારા કરાયેલા ટ્વિટ શેર કર્યા

May 27th, 01:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોદી સરકારના 9 વર્ષ પર નાગરિકો દ્વારા કરાયેલા ટ્વીટ્સ શેર કર્યા છે, જેમાં 2014થી સરકાર વિશે જે પ્રશંસા કરી છે તે ઉજાગર કરવામાં આવ્યું છે.

નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવ અપાવશેઃ પ્રધાનમંત્રી શ્રી

May 26th, 06:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની ઝલક શેર કરી છે. શ્રી મોદીએ વીડિયો માટે વોઈસ ઓવરના રૂપમાં નાગરિકોના વિચારો રજૂ કર્યા છે.