મૈસૂરમાં સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર–વિવેક સ્મારકના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 01st, 04:53 pm
PM Modi today inaugurated Viveka Smaraka in Mysuru, Karnataka. Speaking on the occasion, he appreciated the city for its consistent ranking among the nation's cleanest urban centers. He credited the youth with propelling the nation to possess the fastest-growing economy, the third-largest startup ecosystem and the second-largest mobile manufacturing capacity globally. The PM called upon the current generation to take on the ultimate responsibility of realizing Swami Vivekananda's grand vision for the nation.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરુ, કર્ણાટક ખાતે સ્વામી વિવેકાનંદ સાંકૃતિક યુવા કેન્દ્ર - વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું
August 01st, 04:00 pm
PM Modi today inaugurated Viveka Smaraka in Mysuru, Karnataka. Speaking on the occasion, he appreciated the city for its consistent ranking among the nation's cleanest urban centers. He credited the youth with propelling the nation to possess the fastest-growing economy, the third-largest startup ecosystem and the second-largest mobile manufacturing capacity globally. The PM called upon the current generation to take on the ultimate responsibility of realizing Swami Vivekananda's grand vision for the nation.પ્રધાનમંત્રીએ પ્રખ્યાત પાર્શ્વગાયિકા એસ. જાનકી અમ્માના નિધન પર શોક વ્યક્ત કર્યો
July 12th, 09:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પાર્શ્વગાયિકા એસ. જાનકી અમ્માનાં નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.ઇન્ડોનેશિયાની સંસદમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 07th, 03:15 pm
આજે સવારે મને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન મેળવવાનું પણ સૌભાગ્ય મળ્યું. હું કરોડો ભારતીયો પ્રત્યે ઇન્ડોનેશિયાના લોકોના સ્નેહને, હૃદયપૂર્વક, નમ્રતાથી, સ્વીકારું છું. આ સન્માન, આપણા બંને દેશોના લોકતાંત્રિક મૂલ્યોનું છે, વહેંચાયેલી વિરાસતનું છે, અને બંને દેશોના મજબૂત થતા સંબંધોનું છે. હું આપ સૌ સાથીઓનો, રાષ્ટ્રપતિ પ્રબોવો જીનો, ઇન્ડોનેશિયાની સરકાર અને અહીંની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરી
July 07th, 03:00 pm
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ પ્રબોવો સુબિયાન્તોની ગરિમામય ઉપસ્થિતિ બદલ તેમનો અને સંસદના સ્પીકર મહામહિમ પુઆન મહારાણીના ઉષ્માભર્યા આમંત્રણ તેમજ ભારત-ઇન્ડોનેશિયા ભાગીદારીમાં સાર્થક યોગદાન બદલ આભાર માનીને કરી હતી. સંસદસભ્યોને ભારતના 140 કરોડ લોકો વતી શુભેચ્છાઓ પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીની જનની તરીકે ભારત ઇન્ડોનેશિયા સાથે લોકતાંત્રિક સંબંધોને મજબૂત કરવા માટે ઉત્સુક છે. બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને દરિયાઈ સંબંધો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે બે સહસ્ત્રાબ્દીથી વધુ સમયથી, હિંદ મહાસાગરે વિચારો, વ્યાપાર, સંસ્કૃતિ અને આસ્થાના આદાનપ્રદાન દ્વારા ભારત અને ઇન્ડોનેશિયાને જોડી રાખ્યા છે. વસુધૈવ કુટુંબકમ્ અને ભિનેકા તુંગલ ઇકા (વિવિધતામાં એકતા - Unity in Diversity) ના સહિયારા આદર્શોનો ઉલ્લેખ કરતા તેમણે નોંધ્યું હતું કે આ મૂલ્યો બંને દેશો વચ્ચેની ભાગીદારીને માર્ગદર્શન આપતા રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સહિયારો ઐતિહાસિક પ્રવાહ, સમાન પડકારો અને તેમના લોકોની સહિયારી આકાંક્ષાઓ ભારત અને ઇન્ડોનેશિયાને કુદરતી અને વિશ્વસનીય ભાગીદાર તરીકે એકસાથે લાવે છે.પ્રધાનમંત્રીએ પાંડવાણી ગાયિકા તીજન બાઈજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
July 05th, 12:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પાંડવાણી ગાયિકા તીજન બાઈજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે તેમના શાનદાર પ્રદર્શન દ્વારા, તીજનબાઈજીએ છત્તીસગઢની પાંડવાણી લોક કલાને વિશ્વભરમાં એક અનોખી ઓળખ આપી હતી.સેશેલ્સની નેશનલ એસેમ્બલીમાં પ્રધાનમંત્રીનું સંબોધન
June 28th, 05:00 pm
પ્રધાનમંત્રી તરીકે મેં હિંદ મહાસાગર ક્ષેત્રના જે પ્રથમ દેશની મુલાકાત લીધી હતી તે 2015 માં સેશેલ્સ હતો. પ્રધાનમંત્રી તરીકે આ મારી આફ્રિકાની પણ પ્રથમ મુલાકાત હતી. હું અહીં એટલા માટે આવ્યો હતો કારણ કે હું માનતો હતો કે હિંદ મહાસાગર માટેના ભારતના વિઝનમાં સેશેલ્સ એક વિશેષ સ્થાન ધરાવે છે. આજે, એક દાયકા પછી જ્યારે હું અહીં પરત ફર્યો છું, ત્યારે મારો તે વિશ્વાસ અગાઉ કરતાં વધુ મજબૂત બન્યો છે.પ્રધાનમંત્રીએ પશ્ચિમબંગ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના યોગદાનને યાદ કર્યું
June 20th, 08:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમબંગ દિવસના અવસરે પશ્ચિમ બંગાળના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ લોકપ્રિય ગાયિકા સુમન કલ્યાણપુરના નિધન પર શોક વ્યક્ત કર્યો
June 01st, 12:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકપ્રિય ગાયિકા શ્રીમતી સુમન કલ્યાણપુરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.'મન કી બાત' માં PM મોદીએ ગરમીથી બચવા માટે ટિપ્સ શેર કરી અને નાગરિકોને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપી
May 31st, 11:30 am
મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઇ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં, સમાજહિતમાં અદભૂત કાર્યો કરી રહ્યા છે. જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો, આપણને એક નવી પ્રેરણા મળે છે. આજે કાર્યક્રમની શરૂઆત હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઇ. તેમાં લગભગ આઠસો ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન ચાર અલગ અલગ સ્પર્ધામાં ચાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપક કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલાં તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર દિવસ પર મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છાઓ પાઠવી
May 01st, 09:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.West Bengal continues to suffer under corruption and “cut money” culture: PM Modi in Medinipur
April 19th, 11:30 am
In Medinipur rally, PM Modi contrasted India’s rapid progress with Bengal’s stagnation under TMC, citing corruption, unemployment and migration. Calling for a “loot-free Bengal,” he emphasised the need for change - “Paltaano Dorkar!” He also highlighted Bengal’s untapped fisheries potential, promising a “Blue Revolution”.TMC syndicates will be removed from mandis so that exploitation stops: PM Modi in Jhargram, West Bengal
April 19th, 11:20 am
Jhargram rally witnessed PM Modi raise concerns over infiltration and its impact on Bengal’s identity, while warning against pisive politics. He also exposed issues of high electricity bills and shortages, promising relief through clean and affordable energy under PM Surya Ghar. He further outlined key guarantees for farmers, tribals and youth, higher MSP, expanded welfare schemes, improved schools, healthcare and freedom from syndicate control.TMC is blocking railway and road projects worth thousands of crores: PM Modi in Purulia, West Bengal
April 19th, 11:10 am
PM Modi highlighted farmers’ distress in the Purulia rally, due to stalled irrigation projects and syndicate control over mandis and cold storages. He assured better MSP, expanded PM-KISAN benefits, irrigation support, and access to PM-KUSUM and crop insurance, reiterating that “factories run on trust, not fear.”TMC is pushing for reservation based on religion, strangling the Constitution: PM Modi in Bishnupur, West Bengal
April 19th, 11:01 am
Addressing from the sacred lands of Bishnupur, PM Modi reaffirmed that women empowerment and women safety define BJP’s identity. He highlighted that while the Centre ensured 33% reservation for women, the TMC, in alliance with Congress, blocked its implementation in West Bengal.PM Modi’s enthusiastic rallies across West Bengal in Bishnupur, Purulia, Jhargram & Medinipur
April 19th, 11:00 am
PM Modi addressed massive and energetic public gatherings across Bishnupur, Purulia, Jhargram and Medinipur, delivering a strong and consistent message of women empowerment, development and decisive change in West Bengal.પ્રધાનમંત્રીએ પ્રખ્યાત અને બહુમુખી ગાયિકા આશા ભોંસલેજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
April 12th, 02:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આશા ભોંસલેજીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને તેમને ભારતની સૌથી પ્રતિષ્ઠિત અને બહુમુખી ગાયિકાઓમાંના એક ગણાવ્યા હતા.પ્રધાનમંત્રીની ઇઝરાયલ મુલાકાત: મહત્વપૂર્ણ કરારોની યાદી
February 26th, 07:41 pm
ભૂ-સર્વેક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં સહકાર માટે સમજૂતી કરાર"પરીક્ષા પે ચર્ચા 2026" કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
February 06th, 10:21 am
જુઓ, જીવનભર આવું જ રહે છે. જો હું પ્રધાનમંત્રી બન્યો પણ કોઈ મને આ કરવાનું કહે છે, અને કોઈ મને તે કરવાનું કહે છે. જો તમે ઘરે ભોજન જુઓ, તો બધા ભાઈ-બહેનો જમવા બેઠા હશે અને દરેકની ખાવાની રીત અલગ હશે. કોઈ શાકભાજીથી શરૂઆત કરશેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2026 દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
February 06th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા (PPC) ની 9મી આવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ દિલ્હીમાં તેમના નિવાસસ્થાને એક્ઝામ વોરિયર્સ સાથે અનૌપચારિક વાતચીત કરી હતી.