સ્વદેશી ઉત્પાદનો, લોકલ ને પ્રાધાન્ય મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદીનું તહેવાર દરમિયાનની આમંત્રણ
September 28th, 11:00 am
આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ભગતસિંહ અને લતા મંગેશકરના જન્મદિવસે તેમને શ્રદ્ધાંજલિ અર્પી. તેમણે ભારતીય સંસ્કૃતિ, સ્ત્રી સશક્તિકરણ, દેશભરમાં ઉજવાતા વિવિધ તહેવારો, આરએસએસની 100 વર્ષની સફર, સ્વચ્છતા અને ખાદીની વધતી વેચાણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પ્રધાનમંત્રીએ પુનરાવર્તન કર્યું કે દેશને આત્મનિર્ભર બનાવવા નો માર્ગ સ્વદેશી અપનાવવામાં જ છેપ્રધાનમંત્રી શ્રીએ જાણીતા કથકલી નૃત્યાંગના સુશ્રી મિલેના સાલ્વિનીના નિધન પર શોક વ્યક્ત કર્યો
January 26th, 06:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા કથકલી નૃત્યાંગના સુશ્રી મિલેના સાલ્વિનીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.