પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ડિસ્કસ થ્રો-F11માં સિલ્વર જીતવા બદલ મોનુ ઘંગાસને અભિનંદન
October 27th, 12:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ડિસ્કસ થ્રો-F11 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ મોનુ ઘંગાસને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરૂષોના શોટ પુટ F11 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મોનુ ઘંગાસને અભિનંદન પાઠવ્યા
October 23rd, 01:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉ ખાતે એશિયન પેરા ગેમ્સ 2022માં પુરૂષોના શોટ પુટ F11 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મોનુ ઘંગાસને અભિનંદન પાઠવ્યા છે.