
પીએમએ ભારતીય બોક્સર મોહમ્મદ હુસામુદ્દીનને પુરૂષોની 57 કિગ્રા સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
August 07th, 08:28 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બોક્સર મોહમ્મદ હુસામુદ્દીનને બર્મિંગહામ CWG 2022માં પુરુષોની 57 કિગ્રા સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.