નાણાકીય વર્ષ 2025-26 માટે હાલના 1.5% વ્યાજ સબવેન્શન (IS) સાથે સુધારેલ વ્યાજ સબવેન્શન યોજના (MISS) ચાલુ રાખવાની મંજૂરી આપી

નાણાકીય વર્ષ 2025-26 માટે હાલના 1.5% વ્યાજ સબવેન્શન (IS) સાથે સુધારેલ વ્યાજ સબવેન્શન યોજના (MISS) ચાલુ રાખવાની મંજૂરી આપી

May 28th, 03:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકએ આજે નાણાકીય વર્ષ 2025-26 માટે સુધારેલ વ્યાજ સબવેન્શન યોજના (MISS) હેઠળ વ્યાજ સબવેન્શન (IS) ઘટક ચાલુ રાખવાની મંજૂરી અને જરૂરી ભંડોળ વ્યવસ્થાને મંજૂરી આપી હતી.