મલેશિયામાં બિઝનેસ લીડર્સ સાથે પ્રધાનમંત્રીની બેઠક
February 08th, 02:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મલેશિયાના ચાર અગ્રણી ઉદ્યોગ સાહસિકો સાથે વાતચીત કરી હતી. તેઓ PETRONAS ના પ્રમુખ અને ગ્રુપ CEO ટેન શ્રી તેંગકુ મુહમ્મદ તૌફિક; Berjaya Corporation Berhadના સ્થાપક ટેન શ્રી દાતો સેરી વિન્સેન્ટ ટેન ચી યીઉન; Khazanah Nasional Berhad ના મેનેજિંગ ડિરેક્ટર દાતો અમીરુલ ફૈઝલ વાન ઝાહિર; અને Phison Electronics ના સ્થાપક દાતો પુઆ ખેઈન સેંગને મળ્યા હતા.પ્રધાનમંત્રીએ ભારતીય ડાયસ્પોરાના પ્રતિષ્ઠિત સભ્યો સાથે વાર્તાલાપ કર્યો
February 08th, 02:48 pm
પ્રધાનમંત્રીએ આજે આમંત્રિત ભારતીય ડાયસ્પોરા નેતાઓ સાથે વાતચીત કરી હતી, જેમાં મંત્રીઓ, સેનેટર્સ, સંસદ સભ્યો અને આઝાદ હિંદ ફોજના (Indian National Army-INA) નિવૃત્ત સૈનિકો (veterans) નો સમાવેશ થાય છે. જેમાં ડિજિટલ મંત્રી તુઆન ગોબિંદ સિંહ દેવ; માનવ સંસાધન મંત્રી દાતો શ્રી રમણન રામકૃષ્ણન; પ્રધાનમંત્રી કાર્યાલયના નાયબ મંત્રી તુઆન એમ. કુલસેગરન અને રાષ્ટ્રીય એકતાના નાયબ મંત્રી તુઆન આર. યુનેશ્વરન, અન્યોની સાથે સામેલ હતા.પ્રધાનમંત્રીએ મલેશિયાના પ્રધાનમંત્રી સાથે સત્તાવાર સંવાદ કર્યો
February 08th, 11:19 am
આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ દાતો' સેરી અનવર ઇબ્રાહિમ દ્વારા પર્ડાના પુત્ર સંકુલમાં સ્વાગત કરવામાં આવ્યું અને તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ, બંને નેતાઓ પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમના સત્તાવાર નિવાસસ્થાન સેરી પર્ડાના ખાતે મર્યાદિત અને પ્રતિનિધિમંડળ સ્તરના ફોર્મેટમાં મુલાકાત કરી હતી.મલેશિયામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
February 07th, 03:59 pm
સૌ પ્રથમ, હું મારા પ્રિય મિત્ર, પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો આ સામુદાયિક ઉજવણીમાં જોડાવા બદલ આભાર માનું છું. ભારત-મલેશિયા મિત્રતાના વ્યાપ અને ભાવિ ક્ષમતા પર હમણાં જ તેમના ભાષણમાં આપેલા ખૂબ જ માયાળુ શબ્દો માટે પણ હું તેમનો આભાર માનું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કુઆલાલમ્પુર, મલેશિયામાં સામુદાયિક કાર્યક્રમને સંબોધિત કર્યો
February 07th, 03:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મલેશિયાના કુઆલાલમ્પુર ખાતે સામુદાયિક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અભિવાદનની ઉષ્મા સહિયારી સંસ્કૃતિની સુંદર વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે તેમના પ્રિય મિત્ર, પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો આ સામુદાયિક ઉજવણીમાં જોડાવા બદલ આભાર માન્યો હતો. તેમણે નોંધ્યું હતું કે પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર આવ્યા હતા અને તેમને તેમની કારમાં કાર્યક્રમમાં લાવ્યા હતા. આ વિશેષ ભાવનાઓ પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો ભારત પ્રત્યેનો અને ત્યાં હાજર લોકો પ્રત્યેનો પ્રેમ અને આદર દર્શાવે છે, શ્રી મોદીએ ઉમેર્યું હતું.કુઆલાલમ્પુર આગમન પર મલેશિયાના પ્રધાનમંત્રી દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું
February 07th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ દાતો’ સેરી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર 7-8 ફેબ્રુઆરી 2026 ના રોજ મલેશિયાની મુલાકાતે છે. પ્રધાનમંત્રીની 2015 પછી મલેશિયાની આ ત્રીજી મુલાકાત છે.મલેશિયાની મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
February 07th, 08:45 am
આજે હું મારા મિત્ર, પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર મલેશિયાની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું.માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મલેશિયાના કુઆલાલંપુરની સત્તાવાર મુલાકાત
February 04th, 04:17 pm
મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર, પ્રધાનમંત્રી મોદી 7-8 ફેબ્રુઆરી, 2026ના રોજ મલેશિયાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મલેશિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને દ્વિપક્ષીય સહયોગની સંપૂર્ણ શ્રેણીની સમીક્ષા કરશે. તેઓ ભારતીય સમુદાયના સભ્યો, તેમજ ઉદ્યોગ અને વ્યવસાય પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે અને 10મા ભારત-મલેશિયા સીઈઓ ફોરમમાં ભાગ લેશે.વડાપ્રધાન મોદી મલેશિયાના વડાપ્રધાન મહાથીર મોહમ્મદને મળ્યા
May 31st, 09:51 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયાના વડાપ્રધાન મહાથીર મોહમ્મદ સાથે ફળદ્રુપ ચર્ચા હાથ ધરી હતી. બંને નેતાઓએ અને ભારત-મલેશિયા સંબંધોના વિવિધ આયામો પર ચર્ચા કરી હતી.કુઆલાલમ્પુર, મલેશિયા આવી પહોંચતા વડાપ્રધાન મોદી
May 31st, 09:42 am
વડાપ્રધાન મોદી મલેશિયાના કુઆલાલમ્પુર આવી પહોંચ્યા હતા. તેઓ વડાપ્રધાન મહાથીર મોહમ્મદને મળશે અને ભારત-મલેશિયા સહકારના વિવિધ આયામો પર ચર્ચા કરશે.ઈન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની મુલાકાતે રવાના થતા અગાઉ પ્રધાનમંત્રીનું વક્તવ્ય
May 28th, 10:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની યાત્રા પૂર્વે રવાના થતા અગાઉ તેમનું વિદાય વક્તવ્ય નીચે મુજબ છે.PM Modi inaugurates Torana Gate, holds bilateral meeting with PM Razak of Malaysia
November 23rd, 05:40 pm
Joint Statement on enhanced Malaysia-India Strategic Partnership (November 23, 2015)
November 23rd, 05:33 pm
PM Narendra Modi inaugurates the Torana Gate with PM Najib Razak in Malaysia
November 23rd, 11:49 am
PM Modi receives ceremonial welcome at Putrajaya, Malaysia
November 23rd, 09:00 am
India is not just united, but draws strength from its diversity: PM Narendra Modi in Malaysia
November 22nd, 05:11 pm
Vivekananda is not just a name. He personifies the thousands year old Indian culture & civilization: PM Narendra Modi in Malaysia
November 22nd, 05:08 pm
Day 1: PM Modi attends ASEAN Summit, holds bilateral talks with Chinese & Japanese counterparts in Malaysia
November 21st, 08:15 pm
Our prosperity rests on foundation of security & stability in our region, oceans, outer space & cyber world: PM at ASEAN-India Summit
November 21st, 01:36 pm
PM Modi Meets Japanese Prime Minister Shinzo Abe at Kuala Lumpur
November 21st, 12:45 pm