રશિયાના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રારંભિક નિવેદન
September 01st, 01:24 pm
આપણે સતત સંપર્કમાં રહ્યા છીએ. બંને પક્ષો વચ્ચે ઘણી નિયમિત ઉચ્ચ-સ્તરીય બેઠકો થઈ છે. આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી આપણી 23મી શિખર સમિટ માટે 140 કરોડ ભારતીયો તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.પ્રધાનમંત્રીએ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
September 01st, 01:08 pm
ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ દરમિયાન આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી.રશિયા-યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા અંગે પીએમ મોદીનું મોટું નિવેદન
September 01st, 12:48 pm
ચીનના તિયાનજિનમાં SCO સમિટ દરમિયાન, પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી, જ્યાં યુક્રેન સંઘર્ષ ચર્ચાનો કેન્દ્રબિંદુ હતો. પીએમ મોદીએ શાંતિ તરફના તાજેતરના પ્રયાસોનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરી કે બધા પક્ષો રચનાત્મક રીતે આગળ વધશે. તેમણે સંઘર્ષને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવાની તાત્કાલિક જરૂરિયાત પર અને કાયમી શાંતિનો માર્ગ શોધવો જરૂરી હોવા પર ભાર મૂક્યો. મોટા માનવીય પરિમાણ પર ભાર મૂકતા, પીએમ મોદીએ કહ્યું કે આ ફક્ત પ્રાદેશિક ચિંતા નથી પરંતુ માનવતાનું આહવાન છે.પ્રધાનમંત્રીનું તિયાનજિનમાં 25મા SCO સમિટ દરમિયાન સંબોધન
September 01st, 10:14 am
25મા SCO સમિટમાં ભાગ લેવાનો મને આનંદ છે. રાષ્ટ્રપતિ શી દ્વારા અમારા ઉષ્માભર્યા સ્વાગત અને આતિથ્ય માટે હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું.પ્રધાનમંત્રીએ ચીનના તિયાનજિનમાં 25મા SCO સમિટમાં ભાગ લીધો
September 01st, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2025 દરમિયાન ચીનના તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના રાષ્ટ્ર પ્રમુખોની પરિષદની 25મી બેઠકમાં ભાગ લીધો હતો. આ સમિટમાં SCO વિકાસ વ્યૂહરચના, વૈશ્વિક શાસનમાં સુધારા, આતંકવાદનો વિરોધ, શાંતિ અને સુરક્ષા, આર્થિક અને નાણાકીય સહયોગ તેમજ સ્થાયી વિકાસ પર ઉત્પાદક ચર્ચાઓ થઈ હતી.પ્રધાનમંત્રી શ્રીએ SCO સમિટ દરમિયાન મ્યાનમારના રાજ્ય સુરક્ષા અને શાંતિ આયોગના અધ્યક્ષ સિનિયર જનરલ મિન આંગ હ્લેઇંગ સાથે મુલાકાત કરી
August 31st, 04:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટ દરમિયાન મ્યાનમારના રાજ્ય સુરક્ષા અને શાંતિ આયોગના અધ્યક્ષ સિનિયર જનરલ મિન આંગ હ્લેઇંગ સાથે મુલાકાત કરી હતી.તિયાનજિનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન પ્રધાનમંત્રીના વકત્વ્યનો મૂળપાઠ
August 31st, 11:06 am
તમારા ઉષ્માભર્યા સ્વાગત બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ગયા વર્ષે કઝાનમાં આપણી ખૂબ જ ફળદાયી વાતચીત થઈ હતી, જેનાથી આપણા સંબંધોને સકારાત્મક દિશા મળી હતી. સરહદ પરથી સૈનિકો પાછા ખેંચાયા પછી શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ સ્થાપિત થયું છે. આપણા ખાસ પ્રતિનિધિઓ સરહદ વ્યવસ્થાપન પર એક કરાર પર પહોંચ્યા છે. કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ છે અને બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ પણ શરૂ થઈ રહી છે. આપણો સહયોગ આપણા બંને દેશોના 2.8 અબજ લોકોના હિત સાથે જોડાયેલો છે. તે સમગ્ર માનવતાના કલ્યાણ માટે પણ માર્ગ મોકળો કરશે. અમે પરસ્પર વિશ્વાસ, આદર અને સંવેદનશીલતા પર આધારિત અમારા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.પ્રધાનમંત્રીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત
August 31st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટ 2025ના રોજ તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) લીડર્સ સમિટ દરમિયાન પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગને મળ્યા હતા.વડાપ્રધાન મોદી ચીનના તિયાનજિન પહોંચ્યા
August 30th, 04:00 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા ચીન પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેશે. તેઓ સમિટની બાજુમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રાષ્ટ્રપતિ પુતિન અને અન્ય નેતાઓ સાથે મુલાકાત કરશે.વારાણસીને 2022ની SCO સમિટમાં સૌપ્રથમ SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે નામાંકિત કરવામાં આવ્યું
September 16th, 11:50 pm
16 સપ્ટેમ્બર, 2022 ના રોજ સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ ઓફ સ્ટેટની 22મી મીટિંગમાં 2022-2023ના સમયગાળા દરમિયાન વારાણસી શહેરને સૌપ્રથમ SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમિટમાં ભાગ લીધો હતો.તુર્કી પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ H.E. શ્રી રેસેપ તૈયપ એર્દોઆન સાથે એસસીઓ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીની મુલાકાત
September 16th, 11:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક તુર્કિના રાષ્ટ્રપતિ, H.E. શ્રી રેસેપ તૈયપ એર્દોઆનને 16 સપ્ટેમ્બર 2022 ના રોજ સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં SCO સમિટ દરમિયાન મળ્યા.પ્રધાનમંત્રીનું SCO સમિટમાં ભાગ લેવા સમરકંદમાં આગમન
September 15th, 10:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સવારે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી શવકત મિર્ઝીયોયેવના નિમંત્રણ પર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના રાજ્યના વડાઓની પરિષદની 22મી બેઠકમાં હાજરી આપવા સમરકંદ, ઉઝબેકિસ્તાન પહોંચ્યા હતા..ઉઝબેકિસ્તાનની મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
September 15th, 02:15 pm
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના રાજ્યના વડાઓની કાઉન્સિલની બેઠકમાં હાજરી આપવા ઉઝબેકિસ્તાનના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી શવકત મિર્ઝીયોયેવના આમંત્રણ પર હું સમરકંદની મુલાકાત લઈશ.પ્રધાનમંત્રી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોના પ્રમુખોની પરિષદની 21મી બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા
September 17th, 05:21 pm
પ્રધાનમંત્રીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ના સભ્ય દેશોના પ્રમુખોની પરિષદની 21મી બેઠકમાં વર્ચ્યુઅલ અને અફઘાનિસ્તાન પર સંયુક્ત SCO-CSTO આઉટરીચ સત્રમાં વીડિયો-સંદેશ દ્વારા ભાગ લીધો હતો.અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સ્થિતિ પર એસસીઓ-સીએસટીઓ આઉટરિચ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 17th, 05:01 pm
સૌપ્રથમ અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સ્થિતિ પર એસસીઓ અને સીએસટીઓ વચ્ચે વિશેષ બેઠકનું આયોજન કરવા બદલ રાષ્ટ્રપતિ રહમોનનો આભાર માનીને શરૂઆત કરું છું.21st Meeting of SCO Council of Heads of State in Dushanbe, Tajikistan
September 15th, 01:00 pm
PM Narendra Modi will address the plenary session of the Summit via video-link on 17th September 2021. This is the first SCO Summit being held in a hybrid format and the fourth Summit that India will participate as a full-fledged member of SCO.