PM મોદીની ‘મન કી બાત’ માં તમારા વિચારો અને આંતરસૂઝનું અત્યારેજ પ્રદાન કરો!

April 19th, 11:06 am

30મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ વિષયો પર મન કી બાત દરમિયાન પોતાના વિચારોની વહેંચણી કરશે. આ રહી આ મહિનાના એપિસોડ માટે તમારા માટે પણ તમારી આંતરસૂઝનું પ્રદાન આપવાની તક. શ્રેષ્ઠ યોગદાનને PM તેમના ભાષણમાં સમાવિષ્ટ કરશે.