The aspirations, skills and potential of our youth shape the path to a Viksit Bharat: PM Modi at VBRY programme
June 19th, 05:15 pm
Addressing beneficiaries, industry representatives and stakeholders of the PM Viksit Bharat Rozgar Yojana, PM Modi disbursed incentives worth around ₹2,400 crore and highlighted the government's commitment to empowering India's youth and boosting employment generation. He described PM-VBRY as a bridge between youth and industry, noting that the scheme has supported the creation of 15 lakh jobs and brought nearly 70 lakh first-time employees under social security.PM Modi disburses incentives worth around ₹2,400 crore under the Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana
June 19th, 05:00 pm
Addressing beneficiaries, industry representatives and stakeholders of the PM Viksit Bharat Rozgar Yojana, PM Modi disbursed incentives worth around ₹2,400 crore and highlighted the government's commitment to empowering India's youth and boosting employment generation. He described PM-VBRY as a bridge between youth and industry, noting that the scheme has supported the creation of 15 lakh jobs and brought nearly 70 lakh first-time employees under social security.દમણ, ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ/લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 07:20 pm
તમે જેમ અહીં એકઠા થયા છો, તેવી જ રીતે લક્ષદ્વીપમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો વીડિયોના માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, કારણ કે આજે લક્ષદ્વીપના વિકાસની પણ એક નવી શરૂઆત, એક નવો પ્રકલ્પ, જે આખા લક્ષદ્વીપના જીવનમાં એક ક્રાંતિકારી કામ કરવાનો છે, તેના માટે પણ કેટલીક યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દમણમાં આશરે ₹2,970 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
June 05th, 07:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દમણમાં આશરે ₹2,970 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો. સ્થાનિક નેતાઓ અને નાગરિકોના મેળાવડાને સંબોધતા, પ્રધાનમંત્રીએ જનમેદનીની ભારે ઉપસ્થિતિ બદલ ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમની અગાઉની મુલાકાતને યાદ કરતા તેમણે નોંધ્યું કે કેવી રીતે તેમનું અગાઉનું અવલોકન વાસ્તવિકતામાં બદલાઈ ગયું છે, અને આ પ્રદેશ હવે દેશના વિવિધ અને જીવંત સારનું ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “દમણ મિની ઈન્ડિયાનું એક જીવંત ઉદાહરણ બની ગયું છે, જ્યાં વિવિધ પ્રદેશોના લોકોનું નિવાસસ્થાન સમગ્ર દેશની સુંદર ઝલક પૂરી પાડે છે.”નવી દિલ્હીમાં નારી શક્તિ વંદન સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 13th, 11:15 am
મંચ પર બિરાજમાન દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાજી, કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીજી, શ્રીમતી સાવિત્રી ઠાકુરજી, રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી વિજયા રાહતકરજી, અહીં આપ સૌની વચ્ચે પણ અનેક વરિષ્ઠ લોકો બેઠા છે, સાંસદો છે, ધારાસભ્યો છે, આપણી લોકસભાના પૂર્વ સ્પીકર આદરણીય મીરા કુમાર જી પણ આપણી વચ્ચે છે. અહીં ઉપસ્થિત મારી તમામ સન્માનિત બહેનો, આ સમયે દેશમાં બૈસાખીના પર્વનો ઉમંગ છે. કાલે દેશના અલગ-અલગ ભાગોમાં નવું વર્ષ પણ ઉજવવામાં આવશે. હું આજે જલિયાવાલા બાગ હત્યાકાંડના વીર બલિદાનીઓને પણ શ્રદ્ધાંજલિ અર્પું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'નારી શક્તિ વંદન સંમેલન'માં સંબોધન કર્યું
April 13th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજ્ઞાન ભવનમાં 'નારી શક્તિ વંદન' કાર્યક્રમને સંબોધિત કર્યો. વૈશાખીના શુભ પ્રસંગે અને દેશના વિવિધ ભાગોમાં ઉજવાઈ રહેલા નવા વર્ષની ઉજવણી પહેલા બોલતા, પ્રધાનમંત્રીએ જલિયાંવાલા બાગ હત્યાકાંડના શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપી. શ્રી મોદીએ કહ્યું, ભારત 21મી સદીના સૌથી મોટા નિર્ણયોમાંથી એક લેવા જઈ રહ્યું છે, જે મહિલા શક્તિને સમર્પિત નિર્ણય છે.ગુજરાતના અમદાવાદમાં વિવિધ વિકાસલક્ષી પહેલોનાં શુભારંભ પર પ્રધાનમંત્રી મોદીના સંબોધનનો મૂળપાઠ
October 11th, 07:01 pm
જો શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ, એક-એકથી ચડિયાતી, શ્રેષ્ઠ યુનિવર્સિટીની વાત કરીએ, તો અત્યારે ગુજરાતનો મુકાબલો કોઈ ન કરી શકે. ગુજરાતમાં પાણીનિ સ્થિતિ, વીજળીની સ્થિતિ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે સુધરી ગઈ છે. અત્યારે સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસ ધરાવતી સરકાર ગુજરાતની સતત સેવા માટે કામ કરી રહી છે.પ્રધાનમંત્રી શ્રીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલ અસારવામાં આશરે રૂ. 1275 કરોડની વિવિધ આરોગ્યસંભાળ સુવિધાઓના શિલાન્યાસ કર્યા અને રાષ્ટ્રને અર્પણ કરી
October 11th, 02:11 pm
આજે પ્રધાનમંત્રી શ્રીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલ અસારવામાં આશરે રૂ. 1275 કરોડની વિવિધ આરોગ્યસંભાળ સુવિધાઓના શિલાન્યાસ કર્યા અને રાષ્ટ્રને અર્પણ કરી.Today our focus is not only on health, but equally on wellness: PM Modi
February 26th, 02:08 pm
PM Narendra Modi inaugurated the post Union Budget webinar of Ministry of Health and Family Welfare. The Prime Minister said, The Budget builds upon the efforts to reform and transform the healthcare sector that have been undertaken during the last seven years. We have adopted a holistic approach in our healthcare system. Today our focus is not only on health, but equally on wellness.”પ્રધાનમંત્રીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના બજેટ પોસ્ટ વેબિનારનું ઉદ્ઘાટન કર્યું
February 26th, 09:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કેન્દ્રીય બજેટ પોસ્ટ વેબિનારનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી દ્વારા સંબોધિત પોસ્ટ બજેટ વેબિનારની શ્રેણીમાં આ પાંચમો વેબિનાર છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ, જાહેર અને ખાનગી ક્ષેત્રના આરોગ્યસંભાળ વ્યવસાયિકો અને પેરા-મેડિક્સ, નર્સિંગ, આરોગ્ય વ્યવસ્થાપન, ટેકનોલોજી અને સંશોધનના વ્યાવસાયિકો ઉપસ્થિત રહ્યા હતા.વારાણસીમાં પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઈનફ્રાસ્ટ્રકચર મિશન શરૂ કરવા પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 25th, 01:33 pm
હું શરૂ કરું, તમે લોકો મંજૂરી આપો તો હું બોલવાનુ શરૂ કરૂં. હર હર મહાદેવ, બાબા વિશ્વનાથ, માતા અન્નપૂર્ણાની નગરી કાશીની પુણ્ય ભૂમિના તમામ ભાઈઓ અને બહેનોને મારા પ્રણામ. દિવાળી, દેવ દિવાળી, અન્નકૂટ, ભાઈબીજ, પ્રકાશોત્સવ અને આવનારી ડાલા છઠ્ઠ પ્રસંગે આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, ઉત્તર પ્રદેશના ઊર્જાવાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાજી, ઉત્તર પ્રદેશ સરકારના અન્ય મંત્રીગણ તથા કેન્દ્રના અમારા વધુ એક સાથી મહેન્દ્રનાથ પાંડેજી, રાજ્યના વધુ એક મંત્રી અનિલ રાજભરજી, નિલંકઠ તિવારીજી, રવિન્દ્ર જાયસ્વાલજી, અન્ય મંત્રીગણ, સંસદમાં અમારા સાથી શ્રીમતી સિમા દ્વિવેદીજી, બી. પી. સરોજજી, વારાણસીના મેયર શ્રીમતી મૃદુલા જાયસ્વાલજી, અન્ય લોકપ્રતિનિધિ ગણ, ટેકનોલોજીના માધ્યમથી દેશના ખૂણે ખૂણેથી જોડાયેલા હેલ્થ પ્રોફેશનલ્સ, જિલ્લા હોસ્પિટલ, તબીબી સંસ્થાઓ અને અહિંયા બનારસમાં હાજર રહેલા મારા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો શુભારંભ કર્યો
October 25th, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો શુભારંભ કર્યો હતો. તેમણે વારાણસી માટે રૂ. 5200 કરોડની આસપાસની વિવિધ વિકાસ પરિયોજનાઓનું પણ ઉદઘાટન કર્યું હતું. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને મુખ્ય મંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, ડૉ. મનસુખ માંડવિયા, ડૉ. મહેન્દ્ર નાથ પાંડે, રાજ્યના મંત્રીઓ અને જનપ્રતિનિધિઓ સહિત અન્યો પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.In addition to rights, we must give as much importance to our duties as citizens: PM
December 25th, 02:54 pm
PM Modi unveiled a plaque to mark the laying of foundation stone of Atal Bihari Vajpayee Medical University in Lucknow. Speaking on the occasion, PM Modi said that from Swachh Bharat to Yoga, Ujjwala to Fit India and to promote Ayurveda - all these initiatives contribute towards prevention of diseases.પ્રધાનમંત્રીએ અટલ બિહારી વાજપેયી મેડિકલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કર્યું
December 25th, 02:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનૌમાં અટલ બિહારી વાજપેયી મેડિકલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.અમે ભારતીય અર્થતંત્રના ઔપચારીકરણ અને આધુનિકીકરણ પર ધ્યાન આપી રહ્યા છીએ
December 20th, 11:01 am
વડાપ્રધાન મોદીએ એસોચેમના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ કહેવા માટે ચાર શબ્દોનો ઉપયોગ થાય છે પરંતુ રેન્કિંગ સુધરે છે ત્યારે સરકાર અને સમગ્ર તંત્ર મૂળ સુધી જઈને દિવસરાત કામ કરે છે. વડાપ્રધાને ભારતને વ્યાપાર માટે સહુથી વધુ સરળ અને યોગ્ય દેશ ગણાવ્યો હતો અને તેને કારણે દેશ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ૬૩માં સ્થાને આવ્યો હોવાનું કહ્યું હતું.વડાપ્રધાન મોદીએ એસોચેમના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધિત કર્યો
December 20th, 11:00 am
વડાપ્રધાન મોદીએ એસોચેમના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ કહેવા માટે ચાર શબ્દોનો ઉપયોગ થાય છે પરંતુ રેન્કિંગ સુધરે છે ત્યારે સરકાર અને સમગ્ર તંત્ર મૂળ સુધી જઈને દિવસરાત કામ કરે છે. વડાપ્રધાને ભારતને વ્યાપાર માટે સહુથી વધુ સરળ અને યોગ્ય દેશ ગણાવ્યો હતો અને તેને કારણે દેશ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ૬૩માં સ્થાને આવ્યો હોવાનું કહ્યું હતું.રિપબ્લિક ટીવીનાં સમિટ દરમિયાન પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
November 26th, 07:34 pm
ગઈ વખતે જ્યારે હું તમારી સમક્ષ આવ્યો ત્યારે રિપબ્લિક ટીવીની ચર્ચા થતી હતી. પરંતુ હવે તમે રિપબ્લિક ટીવીને સ્થાપિત કરી દીધુ છે. હમણા અર્નબ કહેતા હતા કે થોડાક સમયમમાં જ તમારી પ્રાદેશિક ચેનલ રજૂ કરવાની યોજના છે. અને વૈશ્વિક હાજરીની પણ તૈયારીઓ ચાલી રહી છે. તેના માટે હું તમને અને રિપબ્લિક ટીવીને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું.PM addresses Republic TV Summit
November 26th, 07:33 pm
Prime Minister Shri Narendra Modi delivered - keynote address in Republic Summit here today. Theme of this year’s summit is “India’s Moment Nation First”.ઝારખંડનાં રાંચીમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને યોજનાઓનાં ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રી મોદીનાં ભાષણનો મૂળ પાઠ
September 12th, 12:20 pm
નવી સરકારની રચના થયા પછી જે થોડાં રાજ્યોમાં મને સૌપ્રથમ જવાની તક મળી એમાં ઝારખંડ પણ એક છે. આ જ પ્રભાત મેદાન, પ્રભાત તારા મેદાન, સવારનો સમય અને આપણે બધા યોગ કરી રહ્યાં હતાં. વરસાદ પણ આપણાં પર આશીર્વાદ વરસાવી રહ્યો હતો. જ્યારે આજે ફરી આ મેદાનમાં આવ્યો છું, ત્યારે અનેક જૂની યાદો તાજી થઈ ગઈ. આ જ મેદાનથી જ્યાંથી આયુષ્માન ભારત યોજના ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી.પ્રધાનમંત્રીએ કિસાન માન ધન યોજના શરૂ કરી
September 12th, 12:11 pm
ખેડૂતોના જીવનને સુરક્ષિત બનાવવાના વધુ એક પ્રયત્નના ભાગરૂપે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડની રાજધાની રાંચી ખાતે પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજનાની શરૂઆત કરી હતી.