પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના અલમોરા જિલ્લામાં બસ દુર્ઘટનાને કારણે જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો
December 30th, 12:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના અલમોરા જિલ્લામાં બસ દુર્ઘટનાને કારણે જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો.પ્રધાનમંત્રીએ મુંબઈના ભાંડુપમાં સર્જાયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
December 30th, 10:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈના ભાંડુપમાં સર્જાયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના જયપુરમાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
November 03rd, 05:15 pm
PMએ રાજસ્થાનના જયપુરમાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોનાં ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
November 03rd, 10:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં થયેલા અકસ્માતમાં જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ફલૌદી જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
November 02nd, 10:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ફલૌદી જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે.