અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ હિઝ હાઈનેસ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનની ભારત મુલાકાત
February 19th, 05:45 pm
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ હિઝ હાઈનેસ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન 18-19 ફેબ્રુઆરી 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. તેઓ 19 ફેબ્રુઆરી 2026 ના રોજ નવી દિલ્હીમાં આયોજિત 'AI ઈમ્પેક્ટ સમિટ'માં ભાગ લેવા માટે પધાર્યા છે. સપ્ટેમ્બર 2024 ની મુલાકાત બાદ તેમની ભારતની આ બીજી સત્તાવાર મુલાકાત છે.રોજગાર મેળા હેઠળ, પ્રધાનમંત્રી 24મી જાન્યુઆરીએ સરકારમાં નવનિયુક્ત 61,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો વિતરીત કરશે
January 23rd, 05:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી જાન્યુઆરી, 2026 ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 18માં રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત 61,000 થી વધુ યુવાનોને નિમણૂક પત્રો વિતરીત કરશે. તેઓ આ પ્રસંગે સભાને સંબોધિત પણ કરશે.ડોક્ટરો, રમતવીરો અને જીવનના વિવિધ ક્ષેત્રોના લોકો સ્થૂળતા સામે લડવા અને તેલનો વપરાશ ઘટાડવાના પ્રધાનમંત્રીના સ્પષ્ટ આહ્વાનને સમર્થન આપે છે
January 31st, 06:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સ્થૂળતા સામે લડવા અને તેલનો વપરાશ ઘટાડવા માટે સ્પષ્ટ આહ્વાન કર્યું. આને ડોકટરો, રમતવીરો તેમજ જીવનના વિવિધ ક્ષેત્રોના લોકો તરફથી વ્યાપક સમર્થન મળ્યું છે.પરિણામોની યાદીઃ ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિની ભારતની રાજકીય યાત્રા (23-26 જાન્યુઆરી, 2025)
January 25th, 08:54 pm
ભારતનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ઇન્ડોનેશિયાનાં સ્વાસ્થ્ય મંત્રાલય વચ્ચે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સહયોગ પર સમજૂતી કરાર (એમઓયુ).રોજગાર મેળા હેઠળ પ્રધાનમંત્રી 23 ડિસેમ્બરે કેન્દ્ર સરકારના વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત થયેલા 71,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે
December 22nd, 09:48 am
રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને આત્મ-સશક્તિકરણમાં તેમની ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડશે.પ્રધાનમંત્રીએ આજે 100 દિવસની વિશેષ ઝુંબેશ શરૂ કરવાની ઘોષણા કરી, જેમાં TBનો વધુ બોજ ધરાવતા જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું
December 07th, 02:38 pm
ટીબી સામેની ભારતની લડાઈ વધુ મજબૂત બની છે તેના પર ભાર મૂકતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 100 દિવસની વિશેષ ઝુંબેશ શરૂ કરવાની ઘોષણા કરી હતી જેમાં વધુ ભાર ધરાવતા ટીબી જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે નાગરિકોને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જેપી નડ્ડા દ્વારા લખાયેલ લેખ વાંચવા પણ વિનંતી કરી.રોજગાર મેળા અંતર્ગત પ્રધાનમંત્રી 29 ઓક્ટોબરે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે
October 28th, 01:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઑક્ટોબર, 2024ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સંબોધન પણ કરશે.