પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો
October 12th, 05:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના મહેસાણા જિલ્લામાં દિવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતના મહેસાણામાં વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કર્યા
February 22nd, 07:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહેસાણા ગુજરાતના વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા.ગુજરાતના મહેસાણામાં વિવિધ વિકાસ પહેલના લોકાર્પણ સમયે પ્નધાનમંત્રી શ્રીના ભાષણનો મૂળપાઠ
October 30th, 09:11 pm
સ્ટેજ પર ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, અન્ય તમામ મંત્રીઓ, સંસદમાં મારા સાથીદાર અને ગુજરાત ભાજપના અધ્યક્ષ ભાઈ સી.આર. પાટીલ, અન્ય તમામ સાંસદો અને ધારાસભ્યો બેઠા છે. તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો અને મારા વ્હાલા ગુજરાતના પરિવારજનો જેઓ મોટી સંખ્યામાં પધારેલ છે.પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતનાં મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા
October 30th, 04:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે
October 29th, 02:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે સવારે 10:30 વાગ્યે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. 31મી ઓક્ટોબરે સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે, જે બાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. તેઓ અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે તેઓ આરંભ 5.0માં 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે.પ્રધાનમંત્રી 9-11 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે
October 08th, 12:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 થી 11 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે અને ત્યારબાદ 11 ઓક્ટોબરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે.BJP's only agenda is development, Congress involved in divisive tactics: PM Modi
December 09th, 02:05 pm
PM Modi today lashed out at the Congress party for seeking votes in the name of caste. He slated them for pisive politics. He highlighted that the BJP's agenda was only development and urged people to elect a stable BJP government devoted to serve the people in Gujarat.Gujarat Chief Minister announces Rs.2,555-crore for new works for Mehsana district
January 10th, 11:02 am
Gujarat Chief Minister announces Rs.2,555-crore for new works for Mehsana districtમુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મારૂતી સુઝુકી પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપવાના નિર્ણયને આવકાર્યો
October 29th, 08:04 am
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મારૂતી સુઝુકી પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપવાના નિર્ણયને આવકાર્યો