ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
August 08th, 08:53 pm
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુનો ટેલિફોન કોલ આવ્યો
August 06th, 06:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહુનો ટેલિફોન કોલ આવ્યો હતો.રાજ્યસભાના સાંસદ શ્રી નીતિશ કુમારજી પ્રધાનમંત્રીને મળ્યા
August 04th, 06:44 pm
રાજ્યસભાના સાંસદ શ્રી નીતિશ કુમારજી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.ઝારખંડના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
August 03rd, 01:10 pm
ઝારખંડના રાજ્યપાલ શ્રી સંતોષ ગંગવારે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.Prime Minister receives telephone call from Prime Minister of the United Kingdom
July 31st, 07:28 pm
In a telephone conversation with UK PM Andy Burnham, PM Modi congratulated him on assuming office. The two leaders discussed ways to further strengthen the India-UK Comprehensive Strategic Partnership and agreed to deepen cooperation across priority areas. They also exchanged views on issues of mutual interest and welcomed the recent entry into force of the India-UK CETA.Prime Minister Narendra Modi Chairs Second High-Level Meeting with Secretaries of Government of India
July 28th, 08:48 pm
PM Modi chaired the second high-level meeting with Secretaries to the Government of India. The sectors discussed included Finance and Economy, Commerce and Industry and Technology. He stressed the need to reform processes, improve work culture and strengthen institutional efficiency, while also calling for greater participation of young innovators and entrepreneurs in the cybersecurity ecosystem.Prime Minister reviews flood situation in Assam with MPs from the state
July 28th, 02:12 pm
The Prime Minister, Shri Narendra Modi, met Members of Parliament from Assam and discussed the prevailing flood situation in various parts of the state.Prime Minister interacts with Pawan Chandana and Naga Bharath Daka of Skyroot Aerospace
July 27th, 10:22 pm
PM Modi interacted with Pawan Chandana and Naga Bharath Daka of Skyroot Aerospace about the success of Vikram-1 and many other interesting subjects. He said their energy, ambition and positivity reflect the vibrant spirit of India's private space ecosystem and conveyed his best wishes to the entire Skyroot team.વિકસિત ભારત લક્ષ્યાંકો તરફ ગ્રામીણ વિકાસ, કૃષિ, સામાજિક કલ્યાણ અને સંલગ્ન ક્ષેત્રોની પ્રગતિની સમીક્ષા કરવા પ્રધાનમંત્રીએ સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
July 22nd, 07:37 pm
પ્રધાનમંત્રીએ આજે વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને વિકસિત ભારત લક્ષ્યાંકો તરફ ગ્રામીણ વિકાસ, કૃષિ, સામાજિક કલ્યાણ અને સંલગ્ન ક્ષેત્રોની પ્રગતિની સમીક્ષા કરવા માટે સચિવો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
July 22nd, 03:24 pm
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.જાણીતા ઉદ્યોગપતિ શ્રી રવિ કાંતે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
July 18th, 10:25 pm
જાણીતા ઉદ્યોગપતિ શ્રી રવિ કાંત આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા અને તેમને તેમના પુસ્તક 'લીડિંગ ફ્રોમ ધ બેક - ટુ અચીવ ધ ઇમ્પોસિબલ' ની એક નકલ ભેટમાં આપી હતી.પ્રધાનમંત્રી સંત નિરંજન દાસજીને મળ્યા
July 17th, 10:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે જલંધરમાં સંત નિરંજન દાસજીને મળ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે આધ્યાત્મિક જાગૃતિ અને સામાજિક કલ્યાણમાં સંત નિરંજન દાસજીનું યોગદાન ખૂબ જ પ્રેરણાદાયક છે.પ્રધાનમંત્રીએ 52મી પ્રગતિ (PRAGATI) બેઠકની અધ્યક્ષતા કરી
June 24th, 09:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે સેવા તીર્થ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોને એકીકૃત કરીને પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી આઇસીટી (ICT)-સક્ષમ, મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ, પ્રગતિ (PRAGATI) ની 52મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.પ્રધાનમંત્રીએ પ્રખ્યાત બૌદ્ધ વિદ્વાન રોબર્ટ એ. એફ. થર્મનના નિધન પર શોક વ્યક્ત કર્યો
June 18th, 05:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રોબર્ટ એ. એફ. થર્મના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.પ્રધાનમંત્રી મોદી સ્લોવાકિયા પહોંચ્યા.
June 15th, 02:15 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા, જે ભારત-સ્લોવાકિયા સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન પ્રસંગ છે. તેમના આગમન પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.કર્ણાટકના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
June 11th, 06:06 pm
કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી ડીકે શિવકુમારે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM) ની બેઠકની અધ્યક્ષતા કરી
June 06th, 06:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે તેઓએ ભારતના આર્થિક પરિવર્તન અને લાંબા ગાળાના વિકાસની પ્રાથમિકતાઓ સંબંધિત અસંખ્ય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા-વિચારણા કરી હતી.યુકે (UK) ના વિદેશ સચિવ પ્રધાનમંત્રીને મળ્યા
June 04th, 09:56 pm
યુકે (UK) ના વિદેશ સચિવ ઇવેટ કૂપરે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.રાજસ્થાનના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
June 01st, 06:52 pm
રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રી જનજાતિ સુરક્ષા મંચના પ્રતિનિધિઓને મળ્યા
May 28th, 10:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જનજાતિ સુરક્ષા મંચના પ્રતિનિધિઓને મળ્યા હતા.