પ્રધાનમંત્રીએ મૌલાના અબુલ કલામ આઝાદને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
November 11th, 09:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૌલાના અબુલ કલામ આઝાદને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ તેમને એક પથપ્રદર્શક વિચારક અને બુદ્ધિજીવી ગણાવ્યા જેમની સ્વતંત્રતા સંગ્રામમાં ભૂમિકા પ્રેરણાદાયી છે.પ્રધાનમંત્રીએ આચાર્યા જે બી કૃપાલાની અને મૌલાના અબુલ કલામ આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
November 11th, 10:08 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય જે બી કૃપાલાની અને મૌલાના અબુલ કલામ આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.