PM મોદીને મળતા ઉસ્તાદ અમજદ અલી ખાન

June 13th, 12:47 pm

સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાને આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ પીઢ સંગીતકાર અને સરોદ પંડિતે ભારતીય શાસ્ત્રીય સંગીતના 20 મહાન સિતારાઓના જીવન અને સમય પર લખેલા તેમના પુસ્તક ‘માસ્ટર ઓન માસ્ટર્સ’ વડાપ્રધાનને ભેટ કરી હતી.