પ્રધાનમંત્રીએ મરાઠવાડા મુક્તિ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

September 17th, 08:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મરાઠવાડા મુક્તિ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે.