દેહરાદૂન ખાતે ઉત્તરાખંડની રચનાના રજત જયંતી સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 09th, 01:00 pm
દેવભૂમિ ઉત્તરાખંડ કા મેરા ભૈ-બન્ધો, દીદી-ભુલ્યો, દાના-સયાણોં. આપ સબૂ કૈં, મ્યર નમસ્કાર, પૈલાગ, સેવા સૌંધી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દહેરાદૂનમાં ઉત્તરાખંડની સ્થાપનાના રજત જયંતી સમારોહને સંબોધિત કર્યો
November 09th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દહેરાદૂનમાં ઉત્તરાખંડની સ્થાપનાના રજત જયંતિ સમારોહને સંબોધિત કર્યો. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ ₹8140 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે બોલતા, શ્રી મોદીએ દેવભૂમિ ઉત્તરાખંડના લોકોને શુભેચ્છાઓ પાઠવી અને સૌને હૃદયપૂર્વક વંદન, આદર અને સેવાની શુભેચ્છાનો સંદેશ આપ્યો.જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 13th, 12:30 pm
સૌ પ્રથમ, હું એવા શ્રમજીવી ભાઈઓનો આભાર માનું છું જેમણે દેશ અને જમ્મુ-કાશ્મીરની પ્રગતિ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં, પોતાના જીવને જોખમમાં મૂકીને પણ કામ કર્યું. આપણા સાત સાથી કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા, પણ અમે અમારા સંકલ્પથી ડગમગ્યા નહીં, મારા સાથી કાર્યકરો ડગમગ્યા નહીં, કોઈએ અમને ઘરે પાછા જવાનું કહ્યું નહીં, મારા આ સાથી શ્રમિકોએએ દરેક પડકારનો સામનો કરીને આ કાર્ય પૂર્ણ કર્યું છે. અને આજે, સૌ પ્રથમ, હું તે સાત કામદારોનું પૂણ્ય સ્મરણ કરું છું જેમને આપણે ગુમાવ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું
January 13th, 12:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે જમ્મુ અને કાશ્મીર અને ભારતના વિકાસ માટે સખત મહેનત કરનારા અને પોતાના જીવનને દાવ પર લગાવનારા મજૂરોનો આભાર માન્યો. શ્રી મોદીએ ટિપ્પણી કરી કે પડકારો છતાં, અમારો સંકલ્પ ડગમગ્યો નહીં. તેમણે કામ પૂર્ણ કરવા માટે તમામ અવરોધોનો સામનો કરવા બદલ અને તેમના સંકલ્પ અને પ્રતિબદ્ધતા બદલ શ્રમિકોની પ્રશંસા કરી. તેમણે 7 મજૂરોના મૃત્યુ પર પણ શોક વ્યક્ત કર્યો.We want create an India where every citizen is empowered: PM Modi
February 25th, 08:05 pm
PM Narendra Modi today flagged off New India marathon from Surat. Speaking at the event, PM Modi urged to build a New India, which is free from politics of caste, communalism and corruption. He said, “We want create an India where every citizen is empowered.”ભારતની સૌથી મોટી સૂરત નાઇટ મેરેથોન યોજાઇ : મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું
February 23rd, 06:16 pm
ભારતની સૌથી મોટી સૂરત નાઇટ મેરેથોન યોજાઇ : મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યુંWATCH LIVE: Shri Narendra Modi to flag off the Surat Night Marathon, on 23rd February, 2014.
February 19th, 10:14 am
WATCH LIVE: Shri Narendra Modi to flag off the Surat Night Marathon, on 23rd February, 2014.અમદાવાદ મેરેથાન-ર૦૧૪ને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીશ્રી
January 05th, 08:11 am
અમદાવાદ મેરેથાન-ર૦૧૪ને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીશ્રીમુખ્યમંત્રીશ્રી વહેલી સવારે અમદાવાદ-મેરેથોનનું પ્રસ્થાન કરાવીને પ્રવાસે જશે
January 01st, 10:38 am
મુખ્યમંત્રીશ્રી વહેલી સવારે અમદાવાદ-મેરેથોનનું પ્રસ્થાન કરાવીને પ્રવાસે જશેમેરેથોનને સમાજ ઉપયોગી ઉમદા હેતુ સાથે જોડાશેઃ નરેન્દ્રભાઈ મોદી
January 06th, 11:45 am
મેરેથોનને સમાજ ઉપયોગી ઉમદા હેતુ સાથે જોડાશેઃ નરેન્દ્રભાઈ મોદીCM to flag-off Reliance Sabarmati Marathon 2013 on 06/01/2013
January 05th, 05:49 pm
CM to flag-off Reliance Sabarmati Marathon 2013 on 06/01/2013CM flags off Vadodara marathon
February 05th, 06:18 am
CM flags off Vadodara marathonવહેલી સવારે સાબરમતી રિવરફ્રંટ ઉપર મુખ્ય મંત્રીશ્રીના હસ્તે પ્રસ્થાનઃ હજારો નાગરિકો ઉત્સાહ-ઉમંગથી હેલે ચડયા
December 25th, 10:31 am
વહેલી સવારે સાબરમતી રિવરફ્રંટ ઉપર મુખ્ય મંત્રીશ્રીના હસ્તે પ્રસ્થાનઃ હજારો નાગરિકો ઉત્સાહ-ઉમંગથી હેલે ચડયાHon'ble CM flags off Vadodara half-marathon
January 23rd, 05:34 am
Hon'ble CM flags off Vadodara half-marathonHon'ble CM flags off Sabarmati Marathon
December 26th, 04:57 am
Hon'ble CM flags off Sabarmati MarathonChief Minister Flags off Vadodara Marathon-2009
November 24th, 04:18 am
Chief Minister Flags off Vadodara Marathon-2009