પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના હરિદ્વારમાં ભાગદોડમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

July 27th, 12:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી મંદિર માર્ગ પર થયેલી ભાગદોડમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.