જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર પ્રધાનમંત્રીને મળ્યા

July 17th, 07:47 pm

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરની તિરંગા યાત્રાને પ્રેરણાદાયી ગણાવી

August 12th, 12:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના લોકો દ્વારા કાઢવામાં આવેલી તિરંગા યાત્રા પ્રેરણાદાયી છે.

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે પીએમ સાથે મુલાકાત કરી

November 13th, 02:27 pm

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.