પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની પેરા કેનોઈ KL3 ઈવેન્ટમાં મનીષ કૌરવને બ્રોન્ઝ મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા
October 24th, 01:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મનીષ કૌરવને ચીનના હાંગઝોઉ ખાતે એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની પેરા કેનો KL3 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.