પ્રધાનમંત્રીએ શ્રી મણિશંકર મુખોપાધ્યાયજીના અવસાન પર શોક વ્યક્ત કર્યો

February 20th, 07:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી મણિશંકર મુખોપાધ્યાયજીના અવસાન પર શોક વ્યક્ત કર્યો.