પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની મલેશિયા મુલાકાત

February 08th, 11:05 am

ભારત પ્રજાસત્તાક સરકાર અને મલેશિયા સરકાર વચ્ચે ઓડિયો-વિઝ્યુઅલ સહ-ઉત્પાદન કરાર

ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસ પર પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

January 14th, 10:45 am

કેન્દ્રીય મંત્રી પરિષદમાં મારા સાથી, ડૉ. જીતેન્દ્ર સિંહજી, WMO સેક્રેટરી જનરલ પ્રોફેસર સેલેસ્ટે સાઉલોજી, વિદેશથી આવેલા આપણા મહેમાનો, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડૉ. એમ. રવિચંદ્રનજી, IMD ડાયરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રાજી, અને અન્ય મહાનુભાવો, બધા વૈજ્ઞાનિકો અને વિવિધ વિભાગો અને સંસ્થાઓના અધિકારીઓ, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હવામાન વિભાગના 150માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કર્યું

January 14th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના 150માં સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, આઇએમડીનાં 150 વર્ષ માત્ર વિભાગની સફરનું જ પ્રતિનિધિત્વ નથી કરતાં, પણ ભારતમાં આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની ગૌરવવંતી સફરનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તેમણે પ્રશંસા કરી કે આઇએમડીએ આ દોઢ સદીઓમાં લાખો ભારતીયોની સેવા કરી છે અને તે ભારતની વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતીક બની ગયું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આઇએમડીની ઉપલબ્ધિઓ વિશે આજે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, વર્ષ 2047માં આઇએમડીનાં ભવિષ્યની રૂપરેખા આપતો વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ભારત આઝાદીનાં 100 વર્ષની ઉજવણી કરશે. તેમણે આઇએમડીનાં 150 વર્ષનાં આ મહત્ત્વપૂર્ણ પ્રસંગે નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.

રાજ્ય અને જિલ્લાના અધિકારીઓ સાથે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 20th, 11:40 am

Prime Minister Shri Narendra Modi interacted with the state and district officials on the COVID-19 situation through video conference.

કોવિડ-19ની સ્થિતિ અંગે પ્રધાનમંત્રીએ રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરી

May 20th, 11:39 am

કોવિડ-19ની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ મારફત વાતચીત કરી હતી.

ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, સંબલપુર, ઓડિશાના કાયમી સંકુલના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 02nd, 11:01 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી IIM સંબલપુરના કાયમી સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઓડિશાના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપરાંત, કેન્દ્રીય મંત્રી શ્રી રમેશ પોખરિયાલ 'નિશંક', શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી પ્રતાપચંદ્ર સાંરગી પણ ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રીએ IIM સંબલપુરના કાયમી સંકુલનો શિલાન્યાસ કર્યો

January 02nd, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી IIM સંબલપુરના કાયમી સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઓડિશાના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપરાંત, કેન્દ્રીય મંત્રી શ્રી રમેશ પોખરિયાલ 'નિશંક', શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી પ્રતાપચંદ્ર સાંરગી પણ ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રીએ પ્રયાગરાજમાં એક નવા એરપોર્ટ સંકુલ અને કુંભ મેળા માટે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટરનું ઉદઘાટન કર્યું; વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કર્યો

December 16th, 03:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં એક નવા એરપોર્ટ સંકુલ અને કુંભ મેળા માટે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું.

ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં વિવિધ વિકાસકાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 16th, 03:17 pm

મંચ પર બિરાજમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમાન રામ નાઈકજી, ઉત્તરપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપ–મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યાજી, ઉત્તરપ્રદેશ મંત્રીમંડળના સભ્યો, સંસદમાં મારા સહયોગી શ્રીમાન શ્યામાચરણ ગુપ્તાજી, વિનોદ કુમાર સોનકરજી, વીરેન્દ્ર સિંહજી, પ્રયાગરાજના મેયર અભિલાષા ગુપ્તાજી અને મોટી સંખ્યામાં પધારેલા પ્રયાગરાજના મારા ભાઈઓ અને બહેનો.

સિક્કિમ ખાતે પાક્યોંગ એરપોર્ટના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 24th, 12:37 pm

સિક્કિમના રાજ્યપાલ શ્રીમાન ગંગાપ્રસાદજી, રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન પવન ચામલિંગજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન સુરેશ પ્રભુજી, ડૉક્ટર જીતેન્દ્ર સિંહજી, એસ. એસ. અહલુવાલિયાજી, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન કે. એન. રાયજી, રાજ્ય સરકારમાં મંત્રી શ્રીમાન દોરજી શેરીંગ લેપચ્યાજી, અહિં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ પાક્યોંગ એરપોર્ટનું ઉદઘાટન કર્યું, સિક્કિમમાં એર કનેક્ટિવિટીની સુવિધામાં વધારો થયો

September 24th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિક્કિમમાં પાક્યોંગ એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. હિમાલયની પર્વતમાળાઓની વચ્ચે સ્થિત આ પ્રથમ એરપોર્ટ છે અને દેશનું 100મું એરપોર્ટ છે.

પ્રધાનમંત્રીએ રાંચીમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય)નો શુભારંભ કર્યો

September 23rd, 01:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડનાં રાંચીમાં સ્વાસ્થ્ય વીમા યોજના – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરી હતી.

ઝારખંડમાં રાંચી ખાતે આયુષ્માન ભારત – પીએમજેએવાયના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 23rd, 01:30 pm

ઝારખંડના રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુરમુજી, રાજ્યના ઊર્જાવાન લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન રઘુવર દાસ, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન જગત પ્રસાદ નડ્ડાજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી અને આ જ ધરતીના સંતાન શ્રીમાન સુદર્શન ભગતજી, કેન્દ્રમાં અમારા સાથી જયંત સિંહાજી, નીતિ આયોગના સદસ્ય ડૉક્ટર વી.કે. પોલ, રાજ્ય સરકારના મંત્રી રામચંદ્ર ચંદ્રમુંશી, સંસદમાં મારા સાથી શ્રીમાન રામટહલ ચૌધરીજી, વિધાયક શ્રીમાન રામકુમાર પાહણજી, અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો અને વિશાળ સંખ્યામાં પધારેલા ઝારખંડના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીની મન કી બાતનાં 44માં સંસ્કરણનો મૂળપાઠ, 27.05.2018

May 27th, 11:30 am

નમસ્કાર! ‘મન કી બાત’ના માધ્યમથી ફરી એક વાર તમારી સમક્ષ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. તમને લોકોને સારી રીતે યાદ હશે કે નૌ સેનાની છ મહિલા કમાન્ડરોનું એક દળ ગત કેટલાય મહિનાઓથી સમુદ્રની યાત્રા પર હતું.

ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ ઓસોસિયેશન આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની મેનેજમેન્ટ નિષ્ણાંતો સાથે રસપ્રદ પ્રશ્નોત્તરી

August 17th, 11:44 pm

ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ ઓસોસિયેશન આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની મેનેજમેન્ટ નિષ્ણાંતો સાથે રસપ્રદ પ્રશ્નોત્તરી