ગુજરાતના વાવ-થરાદમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 31st, 05:00 pm
હજુ થોડા દિવસ પહેલા જ પવિત્ર નવરાત્રીનો પર્વ પૂર્ણ થયો છે. આ મા અંબાજીની કૃપા જ છે કે મને તેમના ચરણોમાં આજે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમની કૃપાથી આજે, આપ સૌના, મારા પોતાના પરિવારજનોના, આપ સૌના દર્શન કરવાનો મને આજે લાભ મળ્યો છે. હું મા અંબાજીના ચરણોમાં પ્રણામ કરું છું. આપણા વરાહ સ્વરૂપ ભગવાન શ્રી ધણીધર જી, હું તેમને પણ આજે શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરું છું. એ પણ એક સુખદ સંયોગ છે કે આજે આપણે ભગવાન મહાવીર જયંતી પણ ઉજવી રહ્યા છીએ. આપણો આ વિસ્તાર અનેક જૈન તીર્થોની ધરતી છે. હું ભગવાન મહાવીરને પ્રણામ કરું છું, અને આપ સૌને પવિત્ર મહાવીર જનકલ્યાણક દિવસની, મહાવીર જયંતીની વધામણી પણ આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વાવ-થરાદમાં ₹20,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કર્યું
March 31st, 04:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે ઉત્તર ગુજરાત માટે અંદાજે ₹20,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. નવરાત્રિનો પવિત્ર તહેવાર હમણાં જ સંપન્ન થયો છે અને આજે ભગવાન મહાવીર જયંતી પણ છે તેની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ મા અંબાજી અને ભગવાન શ્રી ધરણીધરજીને નમન કર્યા હતા.ગાંધીનગર, ગુજરાતમાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 31st, 10:25 am
આચાર્ય ભગવંતશ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી ભાઈ હર્ષ સંઘવીજી, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત, પૂજ્ય સાધુભગવંત, સાધ્વીજી ભગવંત, આ પવિત્ર સભામાં ઉપસ્થિત સમસ્ત આચાર્યગણ અને મુનિભગવંત, માનનીય દાનવીરો, વિદ્વાનો, દેવીઓ અને સજ્જનો !પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતીના અવસરે ગાંધીનગરના કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું
March 31st, 10:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભગવાન મહાવીર જયંતીના શુભ અવસરે ગુજરાતના ગાંધીનગરમાં કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય' (જૈન હેરીટેજ મ્યુઝિયમ) નું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી મોદીએ કહ્યું, કોબા તીર્થ આધ્યાત્મિક શાંતિથી તરબતર છે, એક એવું સ્થળ જ્યાં કેટલાય જૈન મુનિઓ અને સંતોની તપસ્યા અભિવ્યક્તિ પામે છે અને જ્યાં સર્જન અને સેવા કુદરતી રીતે ખીલે છે.ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ 31 ਮਾਰਚ ਨੂੰ ਗੁਜਰਾਤ ਦਾ ਦੌਰਾ ਕਰਨਗੇ
March 30th, 11:05 am
ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਸ਼੍ਰੀ ਨਰੇਂਦਰ ਮੋਦੀ 31 ਮਾਰਚ 2026 ਨੂੰ ਗੁਜਰਾਤ ਦਾ ਦੌਰਾ ਕਰਨਗੇ। ਸਵੇਰੇ ਤਕਰੀਬਨ 10 ਵਜੇ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਗਾਂਧੀਨਗਰ ਵਿੱਚ ਸਮਰਾਟ ਸੰਪ੍ਰਤੀ ਮਿਊਜ਼ੀਅਮ ਦਾ ਉਦਘਾਟਨ ਕਰਨਗੇ। ਇਸ ਮੌਕੇ ਉਹ ਇਕੱਠ ਨੂੰ ਸੰਬੋਧਨ ਵੀ ਕਰਨਗੇ। ਦੁਪਹਿਰ ਤਕਰੀਬਨ 12:45 ਵਜੇ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਸਾਨੰਦ, ਅਹਿਮਦਾਬਾਦ ਵਿੱਚ ਕੇਨਜ਼ ਸੈਮੀਕਾਨ ਪਲਾਂਟ ਦਾ ਉਦਘਾਟਨ ਕਰਨਗੇ ਅਤੇ ਜਨਤਕ ਇਕੱਠ ਨੂੰ ਸੰਬੋਧਨ ਕਰਨਗੇ। ਇਸ ਤੋਂ ਬਾਅਦ ਉਹ ਵਾਵ-ਥਰਾਦ ਜਾਣਗੇ ਜਿੱਥੇ ਸ਼ਾਮ ਤਕਰੀਬਨ 4 ਵਜੇ ਉਹ 20,000 ਕਰੋੜ ਰੁਪਏ ਤੋਂ ਵੱਧ ਦੇ ਕਈ ਵਿਕਾਸ ਪ੍ਰੋਜੈਕਟਾਂ ਦਾ ਨੀਂਹ ਪੱਥਰ ਰੱਖਣਗੇ, ਉਦਘਾਟਨ ਕਰਨਗੇ ਅਤੇ ਰਾਸ਼ਟਰ ਨੂੰ ਸਮਰਪਿਤ ਕਰਨਗੇ। ਇਸ ਮੌਕੇ ਉਹ ਇਕੱਠ ਨੂੰ ਸੰਬੋਧਨ ਵੀ ਕਰਨਗੇ।પ્રધાનમંત્રીએ મહાવીર જયંતી પર ભગવાન મહાવીરના આદર્શોના ઊંડા પ્રભાવને યાદ કર્યો
April 10th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાવીર જયંતી નિમિત્તે ભગવાન મહાવીરના કાલાતીત ઉપદેશોને યાદ કર્યા, તેમના પોતાના જીવન પર તેમના ઉપદેશોના ઊંડા પ્રભાવને યાદ કર્યો.પ્રધાનમંત્રીએ મહાવીર જયંતી પર ભગવાન મહાવીરને વંદન કર્યાં
April 10th, 08:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાવીર જયંતી નિમિત્તે ભગવાન મહાવીરને વંદન કર્યાં. શ્રી મોદીએ કહ્યું કે ભગવાન મહાવીર હંમેશા અહિંસા, સત્ય અને કરુણા પર ભાર મૂકતા હતા અને તેમના આદર્શો વિશ્વભરના અસંખ્ય લોકોને શક્તિ આપે છે. પ્રધાનમંત્રીએ એ પણ નોંધ્યું કે ગયા વર્ષે સરકારે પ્રાકૃતને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો હતો, આ નિર્ણયની ઘણી પ્રશંસા થઈ હતી.Teaching of our Tirthankaras have gained a new relevance in the time of many wars in the world: PM Modi at Bharat Mandapam
April 21st, 11:00 am
PM Modi inaugurated the 2550th Bhagwan Mahavir Nirvan Mahotsav on the auspicious occasion of Mahavir Jayanti at Bharat Mandapam. He underlined that the idea of Amrit Kaal is not merely a resolution but a spiritual inspiration that allows us to live through immortality and eternity.PM inaugurates 2550th Bhagwan Mahavir Nirvan Mahotsav on occasion of Mahavir Jayanti
April 21st, 10:18 am
PM Modi inaugurated the 2550th Bhagwan Mahavir Nirvan Mahotsav on the auspicious occasion of Mahavir Jayanti at Bharat Mandapam. He underlined that the idea of Amrit Kaal is not merely a resolution but a spiritual inspiration that allows us to live through immortality and eternity.પ્રધાનમંત્રીએ મહાવીર જયંતી પર ભગવાન મહાવીરના ઉમદા ઉપદેશોને યાદ કર્યા
April 04th, 10:09 am
આજનો દિવસ એક ખાસ દિવસ છે, જ્યારે આપણે ભગવાન મહાવીરના ઉમદા ઉપદેશોને યાદ કરીએ છીએ. તેમણે એક શાંતિપૂર્ણ, સુમેળભર્યા અને સમૃદ્ધ સમાજના નિર્માણનો માર્ગ બતાવ્યો હતો. તેમનાથી પ્રેરિત થઈને, આપણે હંમેશા બીજાની સેવા કરીએ અને ગરીબ અને દલિત લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવીએ.'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના આપણા રાષ્ટ્રને મજબૂત બનાવે છે: 'મન કી બાત' દરમિયાન પીએમ મોદી
March 26th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે એવા હજારો લોકોની ચર્ચા કરી છે, જે બીજાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. અનેક લોકો એવા હોય છે જે દીકરીઓના શિક્ષણ માટે પોતાનું આખું પેન્શન આપી દે છે, કોઈ પોતાના સમગ્ર જીવનની કમાણી પર્યાવરણ અને જીવ-સેવા માટે સમર્પિત કરી દે છે. આપણા દેશમાં પરમાર્થને એટલો ઉપર રાખવામાં આવ્યો છે કે બીજાના સુખ માટે લોકો સર્વસ્વ દાન આપવામાં પણ સંકોચ નથી કરતા.પ્રધાનમંત્રીએ મહાવીર જયંતી પર લોકોને શુભેચ્છા પાઠવી
April 14th, 09:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતી પર સૌને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ ભગવાન મહાવીરના ઉમદા ઉપદેશોને યાદ કર્યા, ખાસ કરીને શાંતિ, કરુણા અને ભાઈચારા પર ભાર મૂક્યો.પ્રધાનમંત્રીએ લોકોને મહાવીર જયંતી પ્રસંગે શુભેચ્છા પાઠવી
April 25th, 01:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભગવાન મહાવીરનો જીવન સંદેશ આપણને શાંતિ અને આત્મસંયમનો ઉપદેશ આપે છે. મહાવીર જયંતીના પવિત્ર તહેવાર નિમિતે, પ્રધાનમંત્રીએ ભગવાન મહાવીરને પ્રાર્થના કરી હતી કે સૌને સ્વસ્થ રાખે અને આપણા પ્રયાસોને સફળતાના આશીર્વાદ આપે.PM greets people on Mahavir Jayanti
April 06th, 02:39 pm
The Prime Minister, Shri Narendra Modi has greeted the people on the occasion of Mahavir Jayanti.પ્રધાનમંત્રીએ મહાવીર જયંતિ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી
March 29th, 09:24 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતિનાં પાવન પર્વે લોકોને શુભકામના પઠવી હતી.સોશિયલ મીડિયા કોર્નર 9 એપ્રિલ 2017
April 09th, 07:16 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીએ મહાવીર જંયતી પર લોકોને શુભેચ્છા પાઠવી
April 09th, 09:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જંયતીના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.PM greets the nation on Mahavir Jayanti
April 19th, 09:00 am
PM remembers the message of Lord Mahavir, on occasion of Mahavir Jayanti
April 02nd, 08:03 am
PM remembers the message of Lord Mahavir, on occasion of Mahavir Jayanti