વારાણસીમાં વિવિધ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ/ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 11th, 11:00 am
સ્ટેજ પર બેઠેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક, ઉપસ્થિત મંત્રીઓ, અન્ય જનપ્રતિનિધિઓ, બનાસ ડેરીના ચેરમેન શંકર ભાઈ ચૌધરી અને મારા પરિવારના બધા સભ્યો, જેઓ આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારેનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું
April 11th, 10:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. જનમેદનીને સંબોધતા તેમણે કાશી સાથેના તેમના ઊંડા જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો. આ આશીર્વાદ માટે તેમના પરિવાર અને આ વિસ્તારના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા તેમને આપવામાં આવેલા પ્રેમ અને સમર્થનનો સ્વીકાર કર્યો હતો. તેમણે આ પ્રેમ પ્રત્યે પોતાની ઋણીતા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, કાશી તેમની છે અને તેઓ કાશીનાં છે. આવતીકાલે હનુમાન જન્મોત્સવનો પાવન પર્વ છે તેની નોંધ લઈને શ્રી મોદીએ કાશીમાં સંકટ મોચન મહારાજના દર્શન કરવાની તક મળતાં તેમનું સન્માન વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હનુમાન જન્મોત્સવ અગાઉ કાશીનાં લોકો કેવી રીતે વિકાસનાં પર્વની ઉજવણી કરવા એકત્ર થયાં છે.પ્રધાનમંત્રીએ મહાત્મા ફુલેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
April 11th, 08:55 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ફુલેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમને માનવતાના સાચા સેવક તરીકે બિરદાવ્યા.નવી દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 21st, 05:00 pm
વરિષ્ઠ નેતા શ્રી શરદ પવારજી, મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી, અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખ ડૉ. તારા ભાવલકરજી, ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. રવિન્દ્ર શોભણેજી, સર્વ સભ્યો, મરાઠી ભાષાના સર્વ વિદ્વાનો અને કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કર્યું
February 21st, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે જનમેદનીને સંબોધતા તેમણે નવી દિલ્હીમાં આયોજિત મરાઠી ભાષાના ભવ્ય કાર્યક્રમમાં તમામ મરાઠીઓનું સ્વાગત કર્યું હતું. અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન કોઈ ભાષા કે પ્રદેશ પૂરતું મર્યાદિત નથી એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, આ સંમેલનમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો સાર તેમજ મહારાષ્ટ્ર અને રાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાનો સમાવેશ થાય છે.મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસ યોજનાઓના શિલાન્યાસ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
October 09th, 01:09 pm
આજે મહારાષ્ટ્રને 10 મેડિકલ કોલેજોની ભેટ મળી રહી છે. નાગપુર એરપોર્ટનું આધુનિકીકરણ અને વિસ્તરણનું કાર્ય અને શિરડી એરપોર્ટ માટે નવા ટર્મિનલ બિલ્ડીંગના નિર્માણ માટે આ બે મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટનો પણ આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તમામ વિકાસ કાર્યો માટે હું મહારાષ્ટ્રના લોકોને અભિનંદન આપું છું. ગયા અઠવાડિયે જ હું થાણે અને મુંબઈ ગયો હતો. અહીં મને મેટ્રો સહિત રૂ. 30 હજાર કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાની તક મળી, આ પહેલા પણ વિવિધ જિલ્લાઓમાં હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. ઘણા શહેરોમાં મેટ્રોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. કેટલીક જગ્યાએ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે, તો કેટલીક જગ્યાએ રોડ અને હાઈવે સંબંધિત પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર એનર્જી, ટેક્સટાઈલ પાર્કને લગતા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. ખેડૂતો અને પશુપાલકોના હિતમાં નવી પહેલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં દેશના સૌથી મોટા કન્ટેનર પોર્ટ વાધવન પોર્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ઈતિહાસમાં આટલી ઝડપી ગતિએ, આટલા મોટા પાયા પર, વિવિધ વિસ્તારોમાં ક્યારેય વિકાસ થયો નથી. હા, એ અલગ વાત છે કે કોંગ્રેસના શાસનમાં અલગ-અલગ ક્ષેત્રોમાં આટલી ઝડપી ગતિએ, આટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જરૂર થતો હતો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધુની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
October 09th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આજનાં વિવિધ પ્રોજેક્ટોમાં નાગપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈમથકનાં અપગ્રેડેશનનો શિલાન્યાસ અને શિરડી એરપોર્ટ પર ન્યૂ ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ સામેલ છે. શ્રી મોદીએ મહારાષ્ટ્રમાં 10 સરકારી મેડિકલ કોલેજોના સંચાલનનો પણ શુભારંભ કરાવ્યો હતો અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સ (આઇઆઇએસ), મુંબઇ અને મહારાષ્ટ્રની વિદ્યા સમિક્ષા કેન્દ્ર (વીએસકે)નું ઉદઘાટન કર્યું હતું.મુંબઈમાં વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
July 13th, 06:00 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બાઈસ જી, મુખ્યમંત્રી એકનાથ શિંદે જી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથી પીયૂષ ગોયલ જી, રામદાસ આઠવલે જી, નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ જી, અજીત દાદા પવાર જી, રાજ્ય સરકારના મંત્રીઓ મંગલ પ્રભાત જી, દીપક કેસરકર જી, અન્ય તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં મુંબઈમાં રૂ. 29,400 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
July 13th, 05:30 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ મુંબઈ અને તેની આસપાસનાં વિસ્તારો વચ્ચે માર્ગ અને રેલવે કનેક્ટિવિટી સુધારવા માટે રૂ. 29,400 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાની અને લોકાર્પણ કરવાની તક મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે મહારાષ્ટ્રના યુવાનો માટે એક વિશાળ કૌશલ્ય વિકાસ પ્રોજેક્ટ વિશે પણ વાત કરી હતી જે રાજ્યમાં રોજગારની તકોને વધુ વેગ આપશે. પ્રધાનમંત્રીએ વઢવાણ બંદરનો ઉલ્લેખ કર્યો હતો, જેને કેન્દ્ર સરકારે તાજેતરમાં મંજૂરી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, રૂ. 76,000 કરોડનાં આ પ્રોજેક્ટથી 10 લાખથી વધારે રોજગારીનું સર્જન થશે.As long as Modi is alive, no one can touch the reservations of SC, ST, OBC: PM Modi in Nandurbar
May 10th, 12:00 pm
Prime Minister Narendra Modi addressed a public meeting in Nandurbar, Maharashtra. He paid his respects to inspirational leaders Jananayak Krishnaji Rao Sable, Mahatma Jyotiba Phule, and Savitribai Phule. Speaking on the auspicious occasion of Akshaya Tritiya and Parshuram Jayanti, PM Modi extended his best wishes to all citizens, stating, The blessings we receive today become eternal.PM Modi addresses a public meeting in Nandurbar, Maharashtra
May 10th, 11:33 am
Prime Minister Narendra Modi addressed a public meeting in Nandurbar, Maharashtra. He paid his respects to inspirational leaders Jananayak Krishnaji Rao Sable, Mahatma Jyotiba Phule, and Savitribai Phule. Speaking on the auspicious occasion of Akshaya Tritiya and Parshuram Jayanti, PM Modi extended his best wishes to all citizens, stating, The blessings we receive today become eternal.Congress pushed farmers into crisis in Maharashtra: PM Modi in Ahmednagar
May 07th, 10:20 pm
Prime Minister Narendra Modi addressed a public meeting in Ahmednagar, Maharashtra, rallying support for BJP and NDA ahead of the upcoming elections. Addressing the gathering, PM Modi emphasized the significant contributions of Maharashtra in development, cooperative movements, and the legacy of Balasaheb Vikhe Patil and acknowledged his role in the progress of the state.INDI alliance was defeated in first phase of elections, & devastated in second: PM Modi in Beed
May 07th, 03:45 pm
Prime Minister Narendra Modi addressed public meeting in Beed, Maharashtra, rallying support for BJP and NDA ahead of the upcoming elections. Addressing the gathering, PM Modi emphasized the significant contributions of Maharashtra in development, cooperative movements, and the legacy of Balasaheb Vikhe Patil. He fondly remembered Balasaheb Vikhe Patil, acknowledging his role in the progress of the state.PM Modi addresses public meetings in Ahmednagar & Beed, Maharashtra
May 07th, 03:30 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Ahmednagar and Beed, Maharashtra, rallying support for BJP and NDA ahead of the upcoming elections. Addressing the gathering, PM Modi emphasized the significant contributions of Maharashtra in development, cooperative movements, and the legacy of Balasaheb Vikhe Patil. He fondly remembered Balasaheb Vikhe Patil, acknowledging his role in the progress of the state.મહારાષ્ટ્રના સોલાપુર ખાતે વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 19th, 12:00 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈન્સજી, મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, અજીત દાદા પવારજી, મહારાષ્ટ્ર સરકારના અન્ય મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, શ્રી નરસૈયા આદમજી અને સોલાપુરના ભાઈઓ અને બહેનો, નમસ્કાર.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં સોલાપુરમાં આશરે રૂ. 2,000 કરોડનાં મૂલ્યનાં 8 અમૃત પ્રોજેક્ટ માટે શિલારોપણ કર્યું
January 19th, 11:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં સોલાપુરમાં આશરે રૂ. 2,000 કરોડનાં મૂલ્યની 8 અમૃત (અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન) પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ મહારાષ્ટ્રમાં પીએમએવાય-અર્બન હેઠળ પૂર્ણ થયેલા 90,000થી વધારે મકાનો અને સોલાપુરમાં રાયનગર હાઉસિંગ સોસાયટીનાં 15,000 મકાનો દેશને અર્પણ કર્યા હતાં, જેના લાભાર્થીઓમાં હાથવણાટનાં હજારો કામદારો, વિક્રેતાઓ, પાવર લૂમ કામદારો, કચરો વીણનારા, બીડી કામદારો, ડ્રાઇવરો વગેરે સામેલ છે. તેમણે કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી-સ્વનિધિનાં 10,000 લાભાર્થીઓને પહેલો અને બીજો હપ્તો વહેંચવાની શરૂઆત પણ કરી હતી.પંઢરપુરમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટના શિલાન્યાસ સમારંભ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 08th, 03:33 pm
બે દિવસ અગાઉ ઇશ્વર કૃપાથી મને કેદારનાથમાં આદિ શંકરાચાર્ય જીની પૂનઃનિર્મિત સમાધિની સેવાનો અવસર પ્રાપ્ત થયો અને આજે ભગવાન વિઠ્ઠલે પોતાના નિત્ય નિવાસ સ્થાન પંઢરપુરથી મને તમારા સૌની વચ્ચે સાંકળી લીધો. આથી વિશેષ આનંદનો, ઇશ્વરીય કૃપાનો સાક્ષાત્કાર બીજો કયો હોઈ શકે? આદિ શંકરાચાર્યજીએ સ્વયં કહ્યું છે -પ્રધાનમંત્રીએ વિવિધ રાષ્ટ્રીય રાજમાર્ગ અને માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કરી
November 08th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વિવિધ રાષ્ટ્રીય રાજમાર્ગ અને માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. કેન્દ્રીય માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રી, મહારાષ્ટ્રના રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ મહાત્મા જ્યોતિબા ફુલેને તેમની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
April 11th, 10:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન સમાજ સુધારક, વિચારક, ફિલોસોફર અને લેખક મહાત્મા જ્યોતિબા ફુલેને તેમની જન્મ જયંતિ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.લોકસભામાં રાષ્ટ્રપતિ શ્રીના સંબોધન ઉપર ધન્યવાદ પ્રસ્તાવના પ્રધાનમંત્રી શ્રીના પ્રત્યુત્તરનો મૂળપાઠ
February 10th, 04:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં આજે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિજીના ભાષણમાં ભારતની ‘સંકલ્પશક્તિ’નો અનુભવ થયો હતો. તેમના શબ્દોએ ભારતીયોના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. શ્રી મોદીએ ગૃહના સભ્યોનો આભાર માન્યો હતો. તેમણે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં મહિલા સાંસદો સામેલ થઈ હતી અને તેમના વિચારો સાથે ગૃહની કામગીરીની ગરિમા વધારવા બદલ અભિનંદન આપ્યા હતા.